Webdunia - Bharat's app for daily news and videos

Install App

Potato Facial- બટાકા આ રીતે કરશો ફેશિયલ તો નિખરી ઉઠશે ચેહરો

મંગળવાર, 2 એપ્રિલ 2024 (11:14 IST)
Potato Facial- તમારા અત્યાર સુધી ઘના સ્કિન કેર ટ્રીટમેંટસ કરાવ્યા હશે ફેશિયલ્સ અને ક્લીનઅપ્સ પણ કરાવ્યા જ હશે પણ શું ક્યારે ચેહરા પર બટાટાના વાપર્યુ છે. જો નહી તો તમે આ વાતથી અજાણ છો કે બટાટા તમારી ત્વચા માટે તે કેટલું ચમત્કારિક હોઈ શકે. તમે પોટેટો ફેશિયલ ઘરે જ સરળતાથી કરી શકો છો, જેના કારણે તમે તમારી ત્વચા પર સુંદર ગ્લો દેખાવા લાગશો.
 
ઘરે જ બટાટા ફેશિયલ કેવી રીતે કરવું How to do potato facial at home
 
સૌથી પહેલા તમને તમારા ચેહરાને સારી રીતે ક્લેંજ કરવુ છે જેના માટે તમે બટાકાને છીણીને તેનો રસ કાઢી લો અને ગુલાબજળની સાથે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. આ મિશ્રણને લગભગ 10 મિનિટ સુધી સુકાઈ ન જાય ત્યા સુધી લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

બીજુ સ્ટેપ ચહેરાને સ્ક્રબ કરવાનું છે. આ માટે મધ અને બટાકાનો રસ સમાન માત્રામાં લો, તેમાં ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો. જો તમે 2 ચમચી મધ અને બટેટા લીધા હોય, તો લગભગ 3 ચમચી ચોખાનો લોટ લો. આ મિશ્રણથી સ્ક્રબ કર્યા બાદ ચહેરાને પાણીથી સારી રીતે સાફ કરો. 

આ પછી, તમારા ચહેરા પર ગરમ પાણીની વરાળ લો. આ વૈકલ્પિક છે, જો તમે ઇચ્છો તો જ કરો.
 
હવે બટેટાનો ફેસ પેક ચહેરા પર લગાવવો પડશે. આ માટે કાચા બટાકાને રગડીને તેમાં ચંદન પાવડર અને લીંબુનો રસ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને લગભગ 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને તે સુકાઈ જાય પછી તેને ભીના કપડાથી સાફ કરી લો.
 
છેલ્લે, એક ચમચી મધમાં એક ચમચી બટેટાનો રસ મિક્સ કરી, 20-25 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી ધોઈ લો. આ તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરશે.

Edited By- Monica Sahu 

વધુ જુઓ..

શ્રેયસ અય્યરની કપ્તાની પર સવાલ, બીસીસીઆઈએ કોને સોંપી કપ્તાની

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં નવો ખુલાસો: ભક્તો પર નકલી રસીદોનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો

ટ્રમ્પના નિવેદનનો નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે! સોનાના ભાવમાં 2,300 અને ચાંદીના ભાવમાં 7,000નો ઘટાડો

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે તબાહી મચાવી... પુણેના પિંપરી-ચિંચવડમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે ૧૫ લોકો ફસાયા હોવાની આશંકા

અમિત શાહ એક્શન મોડમાં: વતન ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક ચર્ચા, રાહત કામગીરીની સમીક્ષા

વધુ જુઓ..

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 જુલાઈ 2026

જમાઈ કેમ નથી કરતા પોતાના સાસુ-સસરાનાં અંતિમ સંસ્કાર ? જાણો શું કહે છે ગરુડ પુરાણ

સોમવારે ચંદન, મંગળવારે સિંદૂર.. કયા દિવસે કયું તિલક અપાવશે દરેક કાર્યમાં સફળતા

આગળનો લેખ
Show comments