Daily Horoscope
✕

Face Clean Up: આ એક વસ્તુથી કરો ફેસ ક્લીનઅપ, ત્વચા દેખાશે ગ્લોઈંગ

Updated: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (12:24 IST)
Face Clean Up At Home: સ્કિનને સારી રીતે પેંપર કરવો જોઈએ. જેથી ત્વચા પર ખીલ અને ડાઘની સમસ્યા ન થાય
 
બેસનથી ચેહરાને ક્લીનઅપ કરવાની રીત 
ફેસ ક્લીન અપ કરવા માટે સૌથી પહેલા ચેહરાને ક્લીજ કરવો જોઈએ એટલે કે ચેહરા પરા રહેલી ગંદગી અને ધૂળને સાફા કરવો. જેથી ત્વચા પર ખીલ વગેરે ન થાય. 
ચેહરાને ક્લીંજ કરવા માટે 2 ચમચી બેસનમાં અડધો કપ દૂધ નાખો, 
હવે તેને સારી રીતે મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો.
ચણાના લોટની પેસ્ટ ચહેરા પર લગાવો અને આંગળીના ટેરવે ચહેરા પર ઘસો.
લગભગ 2-3 મિનિટ પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.

Edited By-Monica sahu 

વધુ જુઓ..

માત્ર 1 મિનિટ મોડા પહોંચતા બીમાર બાળક સાથે મુસાફરને ફ્લાઇટમાં ચઢવા ન દીધો, 13 મિનિટ વહેલી ઉડી ગઈ ફ્લાઇટ; IndiGo સામે રોષ

Xiaomi 18 Pro Series : Xiaomi ની મોટી જાહેરાત: 17 નવેમ્બરે 7 નવા ઉત્પાદનો લોન્ચ થશે; જાણો શું ખાસ છે.

અંડર 19 ટીમ ઈંડિયાના બચાવમાં ઉતર્યા બીસીસીઆઈ સચિવ, પાકિસ્તાનને માત આપ્યા પછી કરેલા સેલીબ્રેશનને ગણાવ્યુ યોગ્ય

છોટાઉદેપુરમાં રાજ્ય સ્તરીય આદિવાસી ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹3.5 કરોડના અતિઆધુનિક ફાયર ટેન્ડરનું કર્યું લોકાર્પણ

'ડેસ્ક પર જ ઊંઘી જતી હતી' કહી આળસુ હોવાનો લગાવ્યો આરોપ, નોકરીમાંથી કાઢી મૂકી; મહિલાએ કોર્ટમાં જીતી કાનૂની લડાઈ!

વધુ જુઓ..

Akshaya Navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

કપૂરના આ ઉપાયો તમારી દરિદ્રતા દૂર કરશે ..Kapur Upay

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 નવેમ્બર, 2026

આજે છઠ પૂજાનો સાંજનો પ્રસાદ કરવામાં આવશે. સૂર્યને જળ ચઢાવવાનો યોગ્ય સમય અને નિયમો જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 નવેમ્બર, 2026

આગળનો લેખ
Show comments