Webdunia - Bharat's app for daily news and videos

Install App

Basic Beauty tips- કોઈ પણ પ્રસંગમાં જતા પહેલા આ રીતે તૈયાર થાઓ

રવિવાર, 26 માર્ચ 2023 (16:11 IST)
સુંદર દેખાવું દરેક છોકરીનું સપનું હોય છે અને તેની ત્વચા હંમેશા ચમકતી રહે. પરંતુ તમારી ત્વચાને હંમેશા ચમકદાર બનાવવી એટલી સરળ નથી. આ માટે તમારે તમારી ત્વચાની ખાસ કાળજી લેવાની જરૂર છે
 
હાથ-પગના વેક્સ કરી લો અને તેની પૂરતી સફાઈ કરવી. 
 
આઈબ્રો અને ચેહરાના વધારે વાળને  સાફ કરાવો. 
 
જો ચેહરા પર સનબર્ન થયું છે તો તેના માટે ઉપાયો અજમાવો. 
 
પૂરતી ઉંઘ લો. અને ખાવા-પીવાનો ધ્યાન રાખો તેનાથી પર સુંદરતામાં આસર જોવાય છે. 
ચણાનો લોટમાં મલાઈ કે દૂધ,મધ અને એક ચપટી હળદર મિક્સ કરી લગાવવાથી સૂકી ત્વચાને પ્રાકૃતિક નમી મળે છે અને ત્વચામાં નિખાર આવે છે. 
 
બેસનમાં ગુલાબજળ મિક્સ કરી ત્વચા પર લાગડો અને સૂક્યા પછી હૂંફાણા પાણીથી સાફ કરો. આથી ત્વચાથી વધારે નમી ઓછી થાય છે અને ચેહરો ફ્રેશ લાગે છે. 
 
સ્નાન કરતા પહેલા જો ઑલિવ ઑયલથી માલિશ કરાય તો ત્વચા સુંદર , ચમકદાર અને સ્વસ્થ રહે છે. 
 
સ્નાન પછી મોશ્ચરાઈજરના ઉપયોગ જરૂર કરો. કારણ કે એ સમયે તમારી ત્વચામાં નમી હોય છે. અને એ સમયે લગાયેલુ માશ્ચારાઈજર વધારે સુરક્ષાદાયક અને અસરકારી હોય છે. 
 
હોઠના રંગ નિખારવા માટે હોંઠ પર ચુકંદરના રસ લગાડો અને દસ મિનિટ પછી ધોઈ લો. 

વધુ જુઓ..

JEE એડવાન્સ્ડ પરીક્ષા બે માર્ક્સથી ચૂકી ગયો, પછી YouTube પર તૈયારી કરી, કોચિંગ વિના તેને પાસ કરી, અને હવે તે ISRO માં વૈજ્ઞાનિક છે.

પીએમ મોદીએ કોલકાતામાં 35,000 લોકો સાથે યોગ કર્યા, "તેને તમારા જીવનનો એક ભાગ બનાવો."

એક પરિવાર નવી કાર ખરીદીને પરત ફરી રહ્યો હતો, જે 100 મીટર ઊંડી ખાડામાં પલટી ગઈ; બે લોકો બળીને મૃત્યુ પામ્યા

7 દિવસ સુધી ભારે વાવાઝોડા, વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી. આજે 23 રાજ્યો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં હવામાન કેવું રહેશે?

NEET UG Re-Exam- આજે NEET ની પુનઃપરીક્ષા, 1.38 લાખ CCTV સામે 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જાણો સુરક્ષા વ્યવસ્થા શું છે?

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

આગળનો લેખ
Show comments