Daily Horoscope
✕

Anti Ageing: 50ની ઉમ્રમાં પણ જોવાશો 30 જેવા, માત્ર સૂતા પહેલા કરવુ છે આ કામ

Updated: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (14:18 IST)
Skin Care Tips- દરેક કોઈ ઈચ્છે છે કે હમેશા યુવા જોવાવા. પણ વધતી ઉમ્રની સાથે સ્કિન ડેમેજ થવા લાગે છે. જેમ -જેમ ઉમ્ર વધે છે તેમ-તેમ ચેહરા પર કાળા ધબ્બા, ડાઘ, કરચલીઓ અને સ્કિન ડ્રાઈનેસ જેવી સમસ્યાઓ જોવાવા લાગે છે. આજકાલના બદલતા સમયમના કારણે આ પ્રક્રિયા તીવ્ર થઈ જાય છે. અનહેલ્દી ડાઈટ, અલ્કોહલ, કૈફીન, ઉંઘ અને એક્સસાઈઝની કમી, પૉલ્યુશન જેવી વસ્તુઓના કારણે લોકો જલ્દી વૃદ્ધ થઈ રહ્યા છે. તેના કારણે ચેહરા પર કરચલીઓ, ડાર્ક સર્કલ્સ થઈ રહ્યા છે. 
 
પણ શું તમે જાણો છો કે અમે કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી એજિંગની સમસ્યાને રોકી શકીએ છે ઉમ્ર વધવાથી થતા નુકશાનને ઠીક કરી શકીએ છે  તેના માટે કેટલીક ટિપ્સ જણાવીએ છે. 
 
આયુર્વેદ મુઅજબ ગુલાબ જળમાં એંટી એજિંગ ગુણ હોય છે. તેના ઉપયોગથી તમે યુવા જોવાવી શકો છો. તેના માટે ગુલાબ જળની કેટલીક ટીંપાને તમે નાભિ એટલે કે બેલી 
 
બટલ પર નાખો પછી ફિંગરથી મસાજ કરવું. તેનાથી તમે ઘણા વર્ષો સુધી યુવા જોવાશો. 
 
એજિંગની સમસ્યાથી બચવા માટે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી સ્કિન સોફ્ટ અને હેલ્દી બનાવવા માટે નેચરલ ઉપચાર છે. તમે થોડા ઘીને ગરમ કરી અને સૂતા પહેલા નાભિમાં તેના કેટલાક ટીંપા નાખો પછી ફિંગરથી મસાજ કરવું. 
 
તમે યુવા જોવાવા માટે બદામનુ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેના ઘણા  સ્કિન કેયર બેનિફિટસ છે. બદામના તેલમાં ફેટી એસિડ હોય છે. જે ડલ અને ડ્રાઈ સ્કિનની સારવાર કરે છે. તેના માટે તમને હૂંફાણા બદામનુ તેલની કેટલીક ટીંપાને નાભિ પર નાખવો પડશે. પછી મસાજ કરવી પડશે. 
 
યુવા જોવાવા માટે લીમડાનુ તેલ પણ કારગર છે. તેના માટે લીમડાના તેલની કેટલાક ટીંપા નાભિ પર નાખો. પછી આંગળીથી મસાજ કરવી. 
 
એજિંગની સમસ્યાથી બચવા માટે તમે નારિયેળનુ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તમે થોડુ નારિયેળ તેલને હૂંફાણુ કરી લો. તે પછી તેના કેટલાક ટીંપા નાભિ પર નાખો અને મસાજ કરવું. 

વધુ જુઓ..

અંડમાન અને નિકોબાર ટાપુઓ પર 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે બામ્બૂ ફ્લેટથી 218 કિમી દૂરના વિસ્તારો હચમચી ગયા

નસીરુદ્દીન શાહના વીડિયો પર રાજકીય હોબાળો - રિજિજુએ કહ્યું - હું તેમનો આદર કરતો હતો, પરંતુ તે ખતરનાક શહેરી માનસિકતા ધરાવતો નક્સલી છે

પાકિસ્તાનમાં લોટની અછત છે, વિદેશથી ઘઉં લઈને જતા જહાજો આવી રહ્યા છે, જ્યારે દેશના પોતાના રાજ્યોએ તેનાથી મોઢું ફેરવી લીધું છે.

આપણને જેનો ડર હતો તે થયું! ચીન મુશ્કેલીમાં છે. ભારત ક્યારે આવશે? આપણે કેટલા તૈયાર છીએ?

ફ્લિપકાર્ટ દિવાળી સેલમાં ફોન પર બંપર ડિસ્કાઉંટ, 30 હજારથી ઓછી કિમંતમાં મળી રહ્યા છે આ 5 મોબાઈલ, કેવી રીતે ઉઠાવશો લાભ ?

વધુ જુઓ..

Karwa Chauth Vrat Katha - કરવા ચોથ વ્રત કથા (સાંભળો વીડિયો)

આજનુ પંચાગ - 29 ઓક્ટોબર 2026

Karwa Chauth Wishes in Gujarati - કરવા ચોથના રોમાંટિક મેસેજ, શાયરી અને ક્વોટ્સ દ્વારા આપો કરવા ચોથની શુભેચ્છા

કરવા ચોથ પર ચંદ્રને પાણી અર્પણ કરતી વખતે શું કહેવું જોઈએ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 ઓક્ટોબર 2026

આગળનો લેખ
Show comments