Daily Horoscope
✕

ભારતીય હોકી ટીમનો પ્રેક્ટિસથી ઈન્કાર

Written By ભાષા
Updated: શુક્રવાર, 8 જાન્યુઆરી 2010 (15:32 IST)
ભારતીય હોકી ટીમ ફરી એકવાર શરમજનક સ્થિતિમાં પહોંચી ગઇ છે. ભારતીય હોકી ટીમના ખેલાડીઓએ અચાનક જ અભ્યાસ કરવાની ના પાડી દેતા ફરી એક નવા વિવાદે જન્મ લીધો છે. કપ્તાન રાજપાલ સિંહના નેતૃત્વમાં ખેલાડીઓએ વેતન ન મળવાને કારણે આ નિર્ણય લીધો છે.

રાજપાલ સિંહનું કહેવું છે કે, ' અમારા વેતનની માંગને લઇને મોકલવામાં આવેલા પત્રનો કોઇ જવાબ અમને મળ્યો નથી. જેના કારણે અમે આજથી જ ન રમવાનો નિર્ણય કર્યો છે. પત્રની અંદર સાત દિવસની અંદર પગાર ચુકવી દેવા માંગ કરાઇ હતી.'

સુત્રોના હવાલે મળતા સમાચાર અનુસાર સહાયક કોચ હરેન્દ્ર સિંહની સાથે કેટલાક ખેલાડીઓ શનિવારે ઇન્ડિયન હોકી ફેડરેશનના અધ્યક્ષ એકે મટ્ટુને મળવા પહોંચવાના છે. મટ્ટુએ પોતાના પત્રમાં કહ્યું હતું કે ફેડરેશન ખેલાડીઓની માંગને વાજબી માનવા તૈયાર નથી.

બીજી તરફ ખેલાડીઓએ ધમકી આપી છે કે જો તેમને મેચ ફી આપવામાં ન આવી તો તેઓ પુનામાં યોજાનારા નેશનલ ટ્રેનિંગ કેમ્પનો બહિષ્કાર કરશે. આ મુદ્દે ખેલાડીઓ કાંઇ પણ કહેવાથી બચી રહ્યા છે.

વધુ જુઓ..

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

લગ્નની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે? શું તમે આ શબ્દનો સાચો અર્થ જાણો છો, પહેલી રાત કેમ ખાસ હોય છે?

પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી પીઠલા

Kada Prasad- ગુરુપર્વ પર ઘરે કડા પ્રસાદ બનાવો, રેસીપી

ગુજરાતી લગ્ન ગીત

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

Show comments