Biodata Maker

Pregnancy Care tips - પ્રેગ્નન્સી દરમિયાન શું ધ્યાન રાખવું

મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (10:52 IST)
પ્રેગ્નન્સી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો
ગર્ભાવસ્થા દરમિયાન કાળજી
 
Pregnancy Care tips- ગર્ભાવસ્થા માત્ર પતિ-પત્ની માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે ખુશીની ક્ષણ છે. આ શુભ સમય બે પરિવારોને એકસાથે લાવે છે. ગર્ભાવસ્થાની વાતથી લઈને બાળકના જન્મ સુધી પરિવારની ખુશીઓ બમણી થઈ જાય છે. ગર્ભાવસ્થા પછી, કોઈપણ સ્ત્રી તેનું બાળક સ્વસ્થ અને ફિટ જન્મે તે સુનિશ્ચિત કરવા માટે બધું જ કરે છે. ગર્ભાવસ્થા પછી દરેક સ્ત્રીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તેનું જીવન પહેલા કરતા વધુ સુંદર બની જાય છે. 
 
 
પ્રેગ્નન્સી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો
પણ પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વાતોં શું ધ્યાન રાખવી પડે છે જેમ કે 
તમે દિવસમાં કેટલો સમય બેસો છો, કેટલો સમય ઉભા રહો છો, કેટલા સમય ચાલો છો? આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તમારા આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપવા ઉપરાંત, તમારે સમયાંતરે તમારા ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ, કોઈપણ સમસ્યાના કિસ્સામાં તેમની સાથે વાત કરવી જોઈએ અને તમારી ગર્ભાવસ્થાની તપાસ કરાવતા રહેવું જોઈએ.


અસ્વીકરણ (Disclaimer) : આરોગ્ય, સૌંદર્ય સંભાળ, આયુર્વેદ, યોગ, ધર્મ, જ્યોતિષ, વાસ્તુ, ઈતિહાસ, પુરાણ વગેરે જેવા વિષયો પર વેબદુનિયા પર પ્રકાશિત/પ્રસારિત થયેલા વિડિયો, લેખો અને સમાચારો ફક્ત તમારી માહિતી માટે છે, જાહેર હિતને ધ્યાનમાં રાખીને. વેબદુનિયા આની સત્યતાની પુષ્ટિ કરતું નથી. કોઈપણ પ્રયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી.

Edited By- Monica sahu
 

વધુ જુઓ..

LSG vs GT Live Cricket Score લખનૌની ટીમ જીતની હેટ્રિક બનાવશે કે ગુજરાત વિજયી બનશે?

Asha Bhosle Death LIVE Updates- આશા ભોંસલેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? ગાયિકાના નિધનથી ચાહકો આઘાતમાં છે

SIR ને પગલે, 12 રાજ્યોમાંથી 50 મિલિયન બોગસ નામો દૂર કરવામાં આવ્યા: ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી

શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી સોના અને ચાંદીના ભાવ પર શું અસર પડશે? મુખ્ય શહેરોમાં નવીનતમ ભાવ જાણો

ટ્રમ્પ હવે શું કરશે? તેમણે પહેલાથી જ મોટા હુમલાની ધમકી આપી હતી

વધુ જુઓ..

Panchak April 2026: આજે 12 એપ્રિલથી પંચક શરૂ , જાણો આ 5 દિવસ દરમિયાન કયા કામ કરવાથી બચવું જોઈએ

Aaj nu panchang- આજનુ પંચાગ - 12 એપ્રિલ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાગ -11 એપ્રિલ

અક્ષય તૃતીયા 2026 ક્યારે છે ? 19 કે 20 એપ્રિલ, જાણો ખરીદી અને દાન-પુણ્યનો દિવસ અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments