Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

Updated: શુક્રવાર, 29 નવેમ્બર 2024 (13:21 IST)
- ગર્ભાવસ્થા દરમિયાન કેવી રીતે સૂવું
પ્રેગ્નન્સી દરમિયાન શું ધ્યાન રાખવું
- ગર્ભાવસ્થા દરમિયાન સુવાની રીત
 
How to sleep during pregnancy- પ્રેગ્નેંસી દરેક મહિલા માટે એક સુખસ લાગણી હોય છે. સુખ અને માતૃત્વની અનુભૂતિ કરાવતા આ તબક્કા દરમિયાન સ્ત્રીઓ ઘણી વસ્તુઓનો અનુભવ કરે છે. ખાસ કરીને સૂતી વખતે પણ તેમને સમસ્યાનો સામનો કરવો પડે છે.

ALSO READ: First Week Pregnancy Signs: પ્રેગ્નેંસીના પ્રથમ વીકમા શું શું હોય છે? શરૂઆત ના લક્ષણો સારવાર
પ્રેગ્નન્સી દરમિયાન શું ધ્યાન રાખવું
- જો તમે ગર્ભવતી છો તો આ વાતનુ ધ્યાન રાખવુ કે તમે પીઠના બળે ક્યારે ન સુવું. આ રીતે સુવાથી ગર્ભમાં બાળક પર ગાઢ અસર થઈ શકે છે. 
- શરીરમાં ઑક્સિજનની કમીને કારણે થતી તકલીફમાં ડાબી બાજુ સૂઇ જવું ફાયદાકારક છે.
- સૂતા સમયે તમારી પોજીશનનુ ખાસ ધ્યાન રાખવું. 

ALSO READ: સ્તનપાન દરમિયાન મહિલાઓ માટે બ્રા પહેરવી યોગ્ય છે કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો
ડાબી બાજુ સૂવાના ફાયદા / ગર્ભાવસ્થા દરમિયાન સુવાની રીત
ગર્ભાવસ્થા દરમિયાન ડાક્ટર ડાબી પડખે સુવાની સલાહ આપે છે. ગર્ભવતી સ્ત્રીએ ડાબી બાજુ સૂવું જોઈએ જેથી માતા અને બાળક બંનેના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ સારું રહે છે જે દિલ અને બાળક સુધી લોહી પહોંચડાવાનુ કામ કરે છે.  સાથે જ પ્રેગ્નન્સી દરમિયાન પડખુ લેતા સમયે ધ્યાન રાખવુ કે ઝાટકેથી પડખુ ન બદલવુ કારણ કે આવુ કરવાથી પરેશાની થઈ શકે છે. 

Edited By- Monica sahu 

વધુ જુઓ..

LIVE: શિક્ષણ મંત્રાલય RSS ચલાવી રહ્યુ છે, ગૃહમંત્રી પાસે અહી આવવાની હિમંત નથી - સંસદમાં રાહુલ ગાંધી

સોનાના ભાવ ઘટ્યા, ચાંદી ચમકી; તમારા શહેરમાં નવીનતમ 22K અને 24K ભાવ જાણો.

Stock Market Updates- શેરબજાર જોરદાર ઉછાળા સાથે ખુલ્યું, IT શેરોમાં તેજી

17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે; IMD એ ચેતવણી જારી કરી

વેસ્ટઈંડિઝની જીતથી WTC 2025-27 ટેબલમાં પાકિસ્તાનની હાલત ખરાબ, ભારતીય ટીમ આ પોઝીશન પર

વધુ જુઓ..

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ગુરૂ પૂર્ણિમા પર કરી લો સહેલો ઉપાય, કર્જથી મળશે મુક્તિ, ધન લાભ અને વેપારમાં પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જુલાઈ 2026

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

ગુજરાતી જોક્સ - ગુરુ પૂર્ણિમાની તમને હાર્દિક શુભેચ્છાઓ

આગળનો લેખ
Show comments