Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય કુમાર અને ગોવિંદાને સ્ટાર બનાવનારા દિગ્ગજ ફિલ્મ મેકર પહલાજ નિહલાનીનુ નિધન, 76 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Updated: ગુરુવાર, 4 જૂન 2026 (12:38 IST)
Veteran filmmaker Pahlaj Nihalani,
બોલિવૂડમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ફિલ્મ ઉદ્યોગે વધુ એક દિગ્ગજ ગુમાવ્યા છે. ફિલ્મ નિર્માતા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન (CBFC) ના ભૂતપૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાની હવે નથી રહ્યા. તેમણે 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને લીવર સંબંધિત બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પહલાજ નિહલાનીએ પોતાના લાંબા કરિયરમાં ઘણા સ્ટાર્સને ચમકાવ્યા છે, જેમાંથી કેટલાકને તેમણે સ્ટાર બનાવ્યા છે. આ લિસ્ટમાં ગોવિંદા, અક્ષય કુમાર અને સની દેઓલ જેવા મોટા નામ સામેલ છે.
ALSO READ: સફળતા સાથે દુશ્મન પણ વધે છે, રણવીર સિંહ બૈન પર કંગના રનૌતનુ રિકેશન, એક્ટરને આપી આ ખાસ સલાહ

પહલાજ નિહલાનીની ફિલ્મો

નિહલાની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અગ્રણી વ્યક્તિ હતા. તેમણે "આંખે," "અંદાઝ," "તલાશ," "રંગીલા રાજા," "હથકડી," "આંધી તુફાન," "ઇલઝામ," "આગ હી આગ," "પાપ કી દુનિયા," "ગુનાહોં કા ફૈસલા," "આગ કા ગોલા," "મિટ્ટી ઔર સોના" આંઘિયા, ઘાયલ, શોલા ઔર શબનમ, દિલ તેરા દિવાના અને જૂલી અસંખ્ય બોલિવૂડ ફિલ્મોનું નિર્માણ કર્યું. તેઓ બે ફિલ્મોના સ્ક્રીનપ્લે રાઈટર પણ રહ્યા જેમા "અનારી ઈઝ બેક" અને "રંગીલા રાજા." સામેલ છે. 
 

CBFC ચીફ તરીકે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા  

2015 થી 2017  દરમિયાન, પહલાજ નિહલાનીએ સીબીએફસીના ચેયરપર્સન પણ બન્યા. તેઓ ફિલ્મ સર્ટિકિકેશન અને સેન્સરશીપને લઈને પણ ચર્ચામાં રહ્યા. બોર્ડમાં હતા ત્યારે, તેમણે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા જેના કારણે ઉદ્યોગમાં ઘણી ચર્ચા થઈ. એવું કહેવાય છે કે તેઓ સૌથી ફેમસ  સીબીએફસી વડા હતા. તેમના દાયકાઓ લાંબા કરિયરમાં, પહલાજ નિહલાનીએ અનેક કમર્શિયલ સફળ ફિલ્મો આપી, જે બ્લોકબસ્ટર સાબિત થઈ. તેઓ જુદા જુદા જોનરમાં પ્રયોગ કરવા માટે જાણીતા હતા. ઉદ્યોગમાં તેમનું યોગદાન ભૂલી શકાતુ નથી 
ALSO READ: ઐતિહાસિક જીત પછી ગુરૂની શરણમાં વિરાટ કોહલી અને અનુષ્કા, સાદગીભરેલા અંદાજમાં ઉઘાડા પગે પહોચ્યા આશ્રમ, પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શ્રાવણ સ્પેશિયલ: ડુંગળી-લસણ વગર બનાવો આ 5 સ્વાદિષ્ટ શાક

ભીંડા નું શાક બનાવવાની રીત

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

શ્રાવણ સ્પેશિયલ: શ્રાવણમાં ડુંગળી અને લસણ વગર બનાવેલી 5 ઝડપી સ્વાદિષ્ટ વાનગીઓ

Divaso દીવાસો એટલે સો દિવસનો તહેવાર

આગળનો લેખ
Show comments