Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મફેયર ગ્લેમરસ એંડ સ્ટાઈલ અવાર્ડસ 2019માં લાગ્યું બૉલીવુડ સિતારાનો જમાવડો

સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (11:15 IST)
મુંબઈમાં ફિલ્મ ફેયર ગ્મેમર અને સ્ટાઈલ અવાર્ડમાં ફિલ્મી સિતારોએ રેડ કાર્પેટ પર તેમના જલવા વિખેર્યા. આ સમયે દીપિકા પાદુકોણથી લઈને સોનમ કપૂર અને શાહરોખ ખાનથી લઈને શાહિદ કપૂર સુધી સ્ટાઈલિશ અવતારમાં નજર આવ્યા. આ ઈવેંટમાં બોલીવુડ આશરે દર મોટા નામસ શામેલ થયા. 
 
અવાર્ડ શોમાં દીપિકા પાદુકોણ પિંક કલરના સ્ટ્રેપલેસ ડીપ નેક ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી. 
સોનમ કપૂરએ બ્લેક કલરની ડ્રેસ પહેરી હતી સોનમ મોસ્ટા સ્ટાઈલિશના અવાર્ડથી સમ્માનિત થઈ. સોનમ કપૂરની સાથે શાહિદ કપૂર 
 

અવાર્ડ શોના સમયે રેખા અને  શાહરૂખ ખાન 
 

બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ 

આ અવાર્ડ શોના સમયે સોનાક્ષી સિન્હા ખૂબ સુંદર જોવાઈ રહી હતી. 

ફિલ્મ ફેયર ગ્લેમરસ એંડ સ્ટાઈલના સમયે અભિનેત્રી સોનાક્ષી સિન્હા પ્રીતિ જિંટા, કાજોલ કરિશ્મા કપૂર અને ઉર્વશી રોતેલા 

અભિનેત્રી કરિશ્મા કપૂર અને પ્રીતિ જિંટા 

ફિલ્મ્ફેયર અવાર્ડ 2019ના અવસરે ઈશાન ખટ્ટર, વિક્કી કૌશલ, બિપાશા બસુ અને દીપિકા પાદુકોણ
(બધા ફોટા ગીરિશ શ્રીવાસ્તવ) 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગુજરાતી દાળ બનાવવાની રીત

બાંધેલો લોટ કલાકો સુધી તાજો રાખશે આ કિચન ટિપ્સ, નહીં પડે કાળો

ગુજરાતી વાનગી- વઘારેલી ખીચડી

રોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવાનું કરો શરૂ, એક અઠવાડિયામાં આ સમસ્યા થશે દૂર

Delicious Dishes ફુદીનાથી તમે બનાવી શકો છો તે 5 સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ

આગળનો લેખ
Show comments