Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઐશ્વર્યાની એક હરકતથી મચ્યો હોબાળો!

ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (18:36 IST)
અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરે તેમનો 81મો જનમદિવસ સેલિબ્રેટ કર્યુ આ અવસરે તેમની ફેમિલી સાથે તેમના ફેંસએ તેણે સોશિયલ મીડિયા પર બધાઈ આપી.

તેમજ બિગ બીની નાતિન નવ્યા નવેલી નંદા એ તેમના નાનાને જનમદિવસ વિશ કરતા તેમના નાના-નાની આરાધ્યા અને ભાઈ અગસ્તય નંદાની સાથે એક ફોટો શેર કરી હતી. આ ફોટાને બિગ બીના ઈચ્છનારએ ખૂબ પસંદ કર્યો. પણ તે ફોટાને એશ્વરયા રાય બચ્ચને તેમના ઈંસ્ટાગ્રામ પર ક્રાપ્ડ કરી રિપોસ્ટ કરી સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો. ઐશનો આ ફોટો જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બચ્ચન પરિવાર વચ્ચે ઘણા મતભેદો ચાલી રહ્યા છે.
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Vrat Special- મખાણા અને ડ્રાયફ્રૂટ્સ ખીર – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી

Relationship- સંબંધોમાં સમસ્યાઓ કેમ ઊભી થાય છે?

વર્ષાઋતુ નિબંધ

ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : ખારી ભાજીના ભજીયા

Dhanu Rashi girl Names- ન રાશિ પરથી છોકરીના નામ

આગળનો લેખ
Show comments