હવામાનવિભાગે બે દિવસ (6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બર) દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાનવિભાગની વેબસાઇટને ટાંકીને ઇન્ડિયા ટુડેએ જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી બહુ ભારે ભારે વરસાદ ખાબકી શકે છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર વરસાદને પગલે દરિયો તોફાની હોવાની ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઈ...