Webdunia - Bharat's app for daily news and videos

Install App

Teacher's Day Quotes in Gujarati - શિક્ષક દિવસ પર 10 સુંદર સુવિચાર

Updated: શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2025 (01:03 IST)
1 શિક્ષક મીણબત્તી જેવા હોય છે 
જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનુ 
જીવન રોશન કરે છે 
હેપી ટીચર્સ ડે 
Teachers Day
 
 
2 આપણે આપણા જીવન માટે 
માતા પિતાના ઋણી છીએ 
પરંતુ એક સારા વ્યક્તિત્વ માટે 
આપણે એક શિક્ષકના ઋણી છીએ 
શિક્ષક દિવસની શુભેચ્છા.... 
Teachers Day
 
3 મારા જેવા શૂન્ય ને 
શૂન્ય નુ જ્ઞાન બતાવ્યુ 
દરેક અંક સાથે શૂન્ય 
જોડવાનુ મહત્વ સમજાવ્યુ 
હેપી ટીચર્સ ડે 
Teachers Day

 
4 શિક્ષક અને રોડ એક 
  સમાન હોય છે 
 પોતે જ્યા છે ત્યા જ રહે છે 
 પણ બીજાને તેમની 
 મંઝીલ સુધી પહોંચાડી દે છે 
 હેપી ટીચર્સ ડે 
Teachers Day
 
5 એક સારો શિક્ષક જ્યારે 
 જીવનનો પાઠ ભણાવે છે 
 ત્યારે તેને કોઈ નથી 
 મટાડી શકતુ 
Happy Teacher's day
Teachers Day
 
6. મને વાંચતા-લખતા શિખવાડવા માટે આભાર 
મને સાચુ-ખોટુ સમજાવવા માટે આભાર 
મને મોટા સપના જોવા અને આકાશ આંબવાનુ સાહસ આપવા માટે આભાર 
મારા મિત્ર, ગુરૂ અને પ્રકાશ બનવા માટે આભાર 
શિક્ષક દિવસની  શુભેચ્છા
Teachers Day
7 જે બનાવે આપણને માણસ અને
આપે સાચા ખોટાની ઓળખ 
દેશના એ નિર્માતાઓને 
અમે કરીએ છીએ કોટિ કોટિ પ્રણામ 
શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ 
Teachers Day

 
8. સાક્ષર અમને બનાવે છે 
જીવન શુ છે એ સમજાવે છે 
જ્યારે પડીએ છીએ અમે હારીને તો સાહસ એ જ વધારે છે 
આવા મહાન વ્યક્તિ જ તો શિક્ષક-ગુરૂ કહેવાય છે 
શિક્ષક દિવસ પર બધા ગુરૂજનોને કોટિ-કોટિ પ્રણામ 
Teachers Day
9. આપ્યા જ્ઞાનનો ભંડાર અમને 
કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને 
છીએ આભારી એ ગુરૂઓના અમે 
જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને 
શિક્ષક દિવસની  શુભેચ્છા
Teachers Day
10. મારા જીવનમાં આવનારા દરેક શિક્ષકને શત શત નમન 
તમે મારા જીવનની પ્રેરણા રહ્યા છીએ, 
તમે હંમેશા મને સત્ય અને શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો છે 
તમને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.. 

Teachers Day

વધુ જુઓ..

રાજૌરીમાં પૂરની સ્થિતિ, પૂંચમાં 4 લોકોના મોત અને અનેક ગુમ; જુઓ વિડિઓ

પીવી સિંધુ જાપાન ઓપન જીતીને ઇતિહાસ રચ્યો, ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની.

નાગપુરમાં ટ્રેનની અડફેટે છ હરણના મોત, મુંબઈ-હાવડા રેલ્વે ટ્રેક પર અકસ્માત થયો

9 કલાકમાં ભારે વરસાદની ચેતવણી, આજે 15 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, વાંચો IMD અપડેટ

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા અટકી ગઈ છે, અને વૈષ્ણોદેવી યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે.

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments