Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘેવર બનાવવાની રીત

રવિવાર, 18 ઑગસ્ટ 2024 (17:16 IST)
રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહ અને પ્રેમનો તહેવાર છે. અને આ તહેવારને વધુ વિશેષ બનાવવા માટે, આ દિવસે દરેક ઘરમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નાસ્તો તૈયાર કરવામાં આવે છે. ઘરના દરેક નાના હોય કે મોટા આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.

રીત: સૌપ્રથમ ઘટ્ટ ઘી લો અને તેને એક વાસણમાં બરફના ઠંડા પાણીથી સારી રીતે ફેટી લો. લગભગ 5 મિનિટ પછી ઘીમાંથી પાણી બહાર આવે છે. હવે પાણી નીતારી લો અને થોડો-થોડો લોટ ઉમેરો અને તેને બીટ કરો. જ્યારે બેટર તૈયાર થઈ જાય, ભજીયા કરતાં પાતળું હોય, ત્યારે એક નાની કડાહીંમાં મટકાને રાખવાની રિંગ મૂકો. તેમાં ઘી ઉમેરીને ગરમ કરો.
 
જ્યારે ઘી સારી રીતે ગરમ થઈ જાય, ત્યારે ધીમે ધીમે લોટના મિશ્રણને રીંગની મધ્યમાં ધારની જેમ છોડો. રીંગ લગભગ અડધી ડૂબી ગયેલી હોવી જોઈએ. જ્યારે તે આછું બ્રાઉન થવા લાગે ત્યારે  ઘેવરને સળિયાની  મદદથી બહાર કાઢો. ઘેવર પર ગરમ ચાસણીના દોઢ ટીપાં 3-4 વખત રેડો અને તૈયાર રાજસ્થાની ઘેવરને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને પરંપરાગત વાનગી સર્વ કરો.

વધુ જુઓ..

ગાંધીનગરમાં આજે અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્ષી’નો શુભારંભ:‘PM ફેમિલી કેર ટ્રેકર’નું કરશે લોન્ચિંગ; બે દિવસીય પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર

ગુજરાત ATSની મોટી એક્શન: અમદાવાદમાંથી 10 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

શું ગૌતમ ગંભીરની રણનીતિ થઈ ગઈ ફેલ ? આયર્લેન્ડ વિરુદ્ધ મળી શરમજનક હાર પર શ્રેયસ ઐય્યરે મૌન તોડ્યું

"મને તેનું વિગ પહેરવ પસંદ નહોતું", કેતન મર્ડર કેસમાં સીયાનો નવો ખુલાસો, શું શું બતાવ્યુ ?

જૂન મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો, 15,000નો ઘટાડો થયો; ચાંદીના ભાવમાં 45,000નો ઘટાડો થયો

વધુ જુઓ..

આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાય, કરિયર અને નાણાકીય ક્ષેત્રમાં મળશે લાભ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 27, 20226

શુક્રવારે આ રંગના કપડાં પહેરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને શુક્ર મજબૂત થશે.

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

શુક્રવારના દિવસે ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગ, સુખ સૌભાગ્યની થશે પ્રાપ્તિ જો કરશો આ ઉપાય

આગળનો લેખ
Show comments