Daily Horoscope
✕

Sushma Swaraj Death Anniversary- 1977 માં 25 વર્ષની ઉમરે, સુષમા સ્વરાજ ભારતની સૌથી યુવા કેબિનેટ પ્રધાન બની હતી

Updated: રવિવાર, 6 ઑગસ્ટ 2023 (10:08 IST)
પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું નિધન 6 ઓગસ્ટ 2019 ને થયું. છેલ્લા 67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજે દિલ્હી સ્થિત એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
 
સુષ્મા સ્વરાજના નામના ઘણા રેકોર્ડ છે, જેને હવે દેશ યાદ કરશે. 1977 માં, જ્યારે તે 25 વર્ષની હતી, ત્યારે તે ભારતની સૌથી યુવા કેબિનેટ પ્રધાન બની હતી. તેમણે 1977 થી 1979 દરમિયાન સમાજ કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલયો મળ્યા. જે પછી 27 વર્ષની વયે, 1979 માં તે હરિયાણામાં જનતા પાર્ટીની પ્રદેશ અધ્યક્ષ  બન્યા .
 
સુષ્મા સ્વરાજને રાષ્ટ્રીય કક્ષાની રાજકીય પક્ષની પહેલી મહિલા પ્રવક્તા તરીકેનો ગૌરવ મળ્યો હતો. આ સિવાય સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિપક્ષની પ્રથમ મહિલા નેતા હતી.
 
ઈન્દિરા ગાંધી પછી સુષમા સ્વરાજ વિદેશ પ્રધાન પદ સંભાળનારી બીજી મહિલા હતી. છેલ્લા ચાર દાયકામાં, તેણે ત્રણ વખત 11 ચૂંટણીઓ લડ્યા અને વિધાનસભાની ચૂંટણી જીતી. સુષ્મા સાત વખત સાંસદ રહી ચુકી હતી.

વધુ જુઓ..

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments