Daily Horoscope
✕

મોનસૂન એક્ટિવ મોડમાં...પર્વતો પર રેડ વેધર એલર્ટ, આ 5 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

Updated: ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (17:40 IST)
દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય સ્થિતિમાં છે. હિમાચલ પ્રદેશથી લઈને કર્ણાટક સુધી વરસાદ આફત બની છે. એક તરફ કેટલાક રાજ્યોમાં વરસાદે ભેજવાળી ગરમીમાંથી રાહત આપી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય છે. IMD એ આજે ​​એટલે કે 1 ઓગસ્ટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જારી કર્યું છે, જે અત્યંત ભારે વરસાદ અને સંભવિત પૂરનું જોખમ વધારે છે.
 
આ 5 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચોમાસું આગામી ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ લાવવાની તૈયારીમાં છે, જેના કારણે દિલ્હી NCRમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય મધ્ય ભારતમાં આગામી 4-5 દિવસ સુધી ચોમાસાની ગતિવિધિ જોરશોરથી ચાલવાની ધારણા છે. મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, પૂર્વ મધ્ય પ્રદેશ, કોંકણ, ગોવા અને પશ્ચિમ મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર માટે હવામાન વિભાગ 1 થી 3 ઓગસ્ટ, કોસ્ટલ કર્ણાટક 1 ઓગસ્ટ, પૂર્વ મધ્ય પ્રદેશ 2 અને 3 ઓગસ્ટ, કોંકણ, ગોવા અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 3 ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

વધુ જુઓ..

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments