Daily Horoscope
✕

આંગણામાં વૉક કરતી 91 વર્ષની વૃદ્ધ મહિલાને વાંદરાએ માર્યો ધક્કો, ઘટનાનો વીડિયો જોઈને ધ્રૂજી ઊઠશો

Updated: સોમવાર, 21 સપ્ટેમ્બર 2026 (17:16 IST)
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક વૃદ્ધ મહિલાનું વાંદરાએ ધક્કો મારતાં મોત થયું છે. વૃદ્ધ મહિલા સાંજે તેમના આંગણામાં ચાલી રહી હતી ત્યારે એક વાંદરાએ તેમને ધક્કો માર્યો હતો. મૃતક મહિલાની ઓળખ 91 વર્ષની નજમુન્નિસા બેગમ તરીકે થઈ છે. આ ઘટના શનિવારે સાંજે બની હતી જ્યારે તેઓ પોતાના ઘરની બહાર ઉભી હતી. આ આખી ઘટના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ALSO READ: દિલ્હીમાં દુકાનમાં સગીર બાળકીને બંધક બનાવી જાતીય શોષણ, આરોપી દરજીની ધરપકડ

સીસીટીવીમાં કેદ થયેલો ભયાનક વીડિયો

સીસીટીવી ફૂટેજમાં નજમુન્નિસા બહારથી અવાજ સાંભળીને બહાર આવતી દેખાય છે, ત્યારે એક વાંદરો તેમના પર કૂદી પડે છે. તે જમીન પર પડી જાય છે, જેના કારણે તેમના માથામાં ઈજા થાય છે. તેમાં અવાજ સાંભળીને ઘરની અંદરથી બીજી એક મહિલા બહાર આવતી પણ દેખાય છે, અને વાંદરો ફરીથી તેના પર હુમલો કરવા પાછો ફરે છે. વાંદરાએ બીજી એક વૃદ્ધ મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે નજીકના લોકો દોડી આવ્યા, ત્યારે વાંદરો પણ ભાગી ગયો.
 
વાંદરાના હુમલામાં ઘાયલ નઝમુન્નિસાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

વધુ જુઓ..

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

લગ્નના એક મહિના પહેલાં ચહેરા અને વાળની સુંદરતા નિખારવા માટે અપનાવો આ 31 ખાસ ઉપાય

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments