Daily Horoscope
✕

CBSE 12th Result: ધોરણ-12નું પરિણામ 87.33 થયુ જાહેર, પરિણામ આ રીતે કરો ચેક

Updated: શુક્રવાર, 12 મે 2023 (11:43 IST)
CBSE 12the Result- CBSE 12માનું પરિણામ જાહેર, પાસની ટકાવારી 87.33 રહી. CBSE બોર્ડ 12માનું પરિણામ બહાર આવી ગયું છે પરંતુ આ વખતે પણ ટોપર્સની યાદી એટલે કે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહીં. 
 
સીબીએસઈ બોર્ડ 12માં આ વર્ષે નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અહીં કુલ 97.51 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે.ત્રિવેન્દ્રમ પ્રથમ સ્થાને હતું. જ્યારે બેંગ્લોરે બીજું સ્થાન મેળવ્યું હતું. અહીં 98.64 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ચેન્નાઈ 97.40 ટકા સાથે ત્રીજા સ્થાને છે

એસએમએસ દ્વારા પરિણામ કેવી રીતે તપાસવું
 
- ફોનના મેસેજ બોક્સ પર જાઓ.
 
- ટેક્સ્ટ મેસેજ પર જાઓ અને CBSE 12th ટાઇપ કરો અને સ્પેસ આપ્યા વિના રોલ નંબર દાખલ કરો.
આ પછી તેને 77388299899 પર મોકલો.
 
- પરિણામ જવાબ સ્વરૂપે આવશે.
 
ઓનલાઈન સ્કોર કાર્ડ તપાસવા માટે જરૂરી દસ્તાવેજો
 
રોલ નંબર શાળા નંબર જન્મ તારીખ એડમિટ કાર્ડ આઈડી. પરિણામ ચકાસવા માટે આ પ્રક્રિયાને અનુસરો
 
- CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, cbseresults.nic.in પર જાઓ. 
-  વેબસાઇટના હોમપેજ પર CBSE 12મા પરિણામની લિંક પર ક્લિક કરો. 
- સ્ક્રીન પર એક લોગિન વિન્ડો દેખાશે. CBSE 12મો રોલ નંબર દાખલ કરો. 
- સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે. 
-  વધુ જરૂરિયાત માટે CBSE પરિણામ ડાઉનલોડ કરો.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments