Daily Horoscope
✕

22 જાન્યુઆરીના શાળાઓમાં રજા જાહેર

Published: શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (15:01 IST)
-  અડધા દિવસની રજાની જાહેરાત 
- 22 જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે પણ જાહેર 
- 5 રાજ્યોમાં 22 જાન્યુઆરીએ શાળાઓમાં રજા 
 
22 જાન્યુઆરીના દિવસે દિવાળીના રૂપમાં ઉજવાય છે. તેથી સતત કહેવામાં આવી રહ્યુ છે કે 22 જાન્યુઆરીને રજા છે.  (22 January Holiday or Not) તેમજ હવે કેંદ્ર સરકારએ આખા દિવસમાં અડધા દિવસની રજાની જાહેરાત કરી છે. તેની સૂચના રજૂઆત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કેંદ્રીય કર્મચારીઓને સવારથી 2.30 વાગ્યે સુધી રજા આપવામાં આવશે. 
 
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 22 જાન્યુઆરીએ શાળાઓમાં રજાની જાહેરાત કરી છે. તેમણે લોકોને આ દિવસોમાં તહેવારો ઉજવવાનું કહ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 22 જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે તમામ પ્રકારના દારૂ અને ગાંજાની દુકાનો બંધ રહેશે.
 
5 રાજ્યોમાં 22 જાન્યુઆરીએ શાળાઓમાં રજા રહેશે
રામ મંદિરના અભિષેકને લઈને 5 રાજ્યોની સરકારે શાળાઓમાં રજાની જાહેરાત કરી છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ કર્મચારીઓની રજા જાહેર કરવામાં આવી નથી. જો કે રાજ્યના કર્મચારીઓ પણ ગોવામાં રજા પર રહેશે.

વધુ જુઓ..

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments