રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. મા દુર્ગાના સ્વરૂપો
Written By
Last Updated : શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (13:42 IST)

Navratri Day 1 Shailputri - પ્રથમ દિવસ માતા શૈલપુત્રીના બીજ મંત્ર અને અર્થ

યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
 
ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।
 
Shailputri matra 
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
 
 ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।
 
મંત્ર જાપ કરવાના નિયમો
સ્નાન કર્યા પછી આસન પર બેસીને માની મૂર્તિ કે તસવીરની સામે ઘીનો દીવો કરીને આ મંત્રની 5, 11 કે 21 વખત માળા કરીને જાપ કરવો જોઈએ. મંત્ર જાપ પછી માતાજીને તમારી તમારા પર કૃપા દૃષ્ટિ બનાવી રાખવા અને મનોકામના પૂર્ણ કરવા માટે વિનંતી કરો.