Daily Horoscope
✕

બુલેટ પર સવાર યુવકને આવ્યો હાર્ટ એટેક, થોડીવાર તડપ્યા બાદ થયુ મોત, VIDEO Viral

Updated: ગુરુવાર, 24 એપ્રિલ 2025 (18:49 IST)
riding Bullet got heart attack
 
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી એક ચોંકાવનારો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. ચાલતી બુલેટ મોટરસાઇકલ પર સવાર એક યુવાનને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તે રસ્તાની બાજુના થાંભલા સાથે અથડાઈ ગયો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 360
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000364048{main}( ).../bootstrap.php:0
20.24462460744Zend_Application->run( ).../bootstrap.php:62
30.24462460744Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378
40.24472460744Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101
50.24812488536Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'k', 'articleSeoStr' => '-125042400029_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/article/lokpriya/young-man-riding-bullet-got-heart-attack-125042400029_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/article/lokpriya/young-man-riding-bullet-got-heart-attack-125042400029_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954
60.25202599544Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308
70.25212602224Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.32532740760Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:50
90.32562740928Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'બુલેટ પર સવાર યુવકને આવ્યો હાર્ટ એટેક, થોડીવાર તડપ્યા બાદ થયુ મોત, VIDEO Viral'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349
100.32572743928Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109
110.32572760568Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888
120.32582763000include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108
130.32622838496View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'બુલેટ પર સવાર યુવકને આવ્યો હાર્ટ એટેક, થોડીવાર તડપ્યા બાદ થયુ મોત, VIDEO Viral'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010100000]; public $CategoryID = [0 => 1010118000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2521
140.32632842448Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10
150.32632859088Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888
160.32632859504include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108
170.33823147648View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $Type = 'Article'; public $ArticleID = '125042400029'; public $Title = 'બુલેટ પર સવાર યુવકને આવ્યો હાર્ટ એટેક, થોડીવાર તડપ્યા બાદ થયુ મોત, VIDEO Viral'; public $LiveContent = TRUE; public $DateTime = 'ગુરુવાર, 24 એપ્રિલ 2025 (18:38 IST)'; public $DateTimeStr = 1745500080; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = ''; public $AuthorDescription = ''; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Type = 'RelatedArticles'; public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...] }; public $CategoryName = 'ગુજરાતી સમાચાર'; public $ModificationDateTime = 'ગુરુવાર, 24 એપ્રિલ 2025 (18:49 IST)'; public $ModificationDateTimeStr = 1745500781; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2025-04/24/thumb/5_4/1745500731-6544.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Url = 'https://gujarati.webdunia.com/article/lokpriya/young-man-riding-bullet-got-heart-attack-125042400029_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/2bz2cjzf'; public $CategoryID = '1010118000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }, 12 => class stdClass { ... }, 13 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0 }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'બુલેટ પર સવાર યુવકને આવ્યો હાર્ટ એટેક, થોડીવાર તડપ્યા બાદ થયુ મોત, VIDEO Viral'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010100000]; public $CategoryID = [0 => 1010118000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60
180.33823151600Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10
190.33823168240Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888
200.33833183600include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108
<

बुलेट बाइक चलाते समय युवक को आया हार्ट अटैक pic.twitter.com/LxI6MrtnCf

— Shivam Yadav (@Shivam28Y1) April 23, 2025 >
 
આ ઘટના મુરાદાબાદના કાટઘર વિસ્તારમાં બની હતી. મૃતક યુવકની ઓળખ 22 વર્ષીય હંઝલા તરીકે થઈ હતી, જે શહેરના પિત્તળના વેપારી ગુલઝારના મોટા પુત્ર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હંઝલા 21 એપ્રિલની સાંજે કલેક્શન પોઈન્ટ પર ગયો હતો અને જ્યારે તે પચપેડા વિસ્તારમાં મસ્જિદ પાસે પહોંચ્યો ત્યારે તેની બાઇક અચાનક ધ્રુજવા લાગી અને એક થાંભલા સાથે અથડાઈ ગઈ.
 
યુવકને પડતો જોઈને લોકો દોડી આવ્યા
 
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અકસ્માત બાદ, પસાર થતા લોકો દોડી આવ્યા હતા અને હંજલા અને તેની મોટરસાઇકલને ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે યુવાન અર્ધબેભાન અવસ્થામાં પીડાથી કણસતો હતો. કોઈએ તેની પીઠની માલિશ કરવાનું શરૂ કર્યું અને કોઈએ તેને સીપીઆર પણ આપ્યું, પરંતુ જ્યારે તેની હાલતમાં કોઈ સુધારો ન થયો, ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
 
મૃત્યુનું કારણ હાર્ટ એટેક બતાવ્યુ  
હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ હંઝલાને મૃત જાહેર કરી. મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું જણાવાયું હતું. હંઝલાના પિતા ગુલઝારના જણાવ્યા મુજબ, તેમના પુત્રને કોઈ બીમારી નહોતી અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હતો. હંઝાલાને દફનાવવામાં આવ્યા છે.
 
ઘટનાના સીસીટીવી ફૂટેજ જોયા બાદ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અકસ્માત પહેલા યુવકને કોઈ આંચકો લાગ્યો હતો જેના કારણે તેણે બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો અને તે સીધો થાંભલા સાથે અથડાઈ ગયો હતો.

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments