Daily Horoscope
✕

Viral - મહાકુંભમાં જવા માટે અનોખો જુગાડ વાયરલ થઈ

Updated: સોમવાર, 17 ફેબ્રુઆરી 2025 (11:30 IST)
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિચિત્ર અને અનોખો જુગાડ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.
 
વીડિયોમાં ખાસ વાત એ છે કે વેનના પૈડા હટાવીને તેની જગ્યાએ ટ્રેનના પૈડા લગાવવામાં આવ્યા છે, જેના કારણે આ વાન ટ્રેનના પાટા પર દોડવા સક્ષમ છે. આ દ્રશ્ય કંઈક વિચિત્ર ગોઠવણ જેવું લાગે છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ પ્રકારનો જુગાડ જોઈને આશ્ચર્ય અને ખુશ છે. વીડિયો સાથે આપવામાં આવેલ કેપ્શન મહા કુંભ યાત્રા સાથે સંબંધિત છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનોમાં પગ મુકવા માટે જગ્યા નથી, બસની ટિકિટ પહેલાથી જ બુક થઈ ગઈ છે અને જો કોઈ વ્યક્તિ અંગત વાહનથી જવા માંગે છે તો પોલીસ 100-150 કિલોમીટર પહેલા જ વાહનને રોકે છે અને તેને પરત મોકલી દે છે. આ જુગાડ દ્વારા લોકો મહાકુંભ સુધી પહોંચવાનો અનોખો રસ્તો શોધી રહ્યા છે.
 
આ વિડિયો @JATtilok_ એકાઉન્ટ દ્વારા *X* (અગાઉ ટ્વિટર) પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

<

महाकुंभ जाने का लास्ट ऑप्शन

क्योंकि ट्रेनों में पैर रखने तक की जगह नहीं है, बसों के टिकट पहले से बुक हो चुके हैं और पर्सनल गाड़ी लेकर जाएँ तो पुलिस वाले 100-150 km पहले ही रुकवाकर वापिस भेज रहे हैं। pic.twitter.com/nHVTRuOmDw

— Tiloka ram (@JATtilok_) February 15, 2025 >

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments