Webdunia - Bharat's app for daily news and videos

Install App

Viral Video: પાણીમા બિસ્કિટ પલાળીને ખાતો કાગડો, વીડિયોએ લોકોને હસાવ્યા

Updated: ગુરુવાર, 20 ઑગસ્ટ 2026 (14:35 IST)
Viral Video:સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થઈ જાય તે કોઈ જાણી શકતુ નથી.   ક્યારેક પ્રાણીઓના માસૂમ કાર્યો લોકોના દિલ જીતી લે છે અને ક્યારેક આ મૂંગા જીવ પોતાના મગજનો ઉપયોગ એવી રીતે કરતા જોવા મળે છે કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કાગડો બિસ્કિટ ખાતા જોવા મળે છે, પરંતુ તેની ખાવાની રીતે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
 

કાગડાએ બુધ્ધિમાનીથી જીત્યુ યુઝર્સનુ દિલ  

તમે બાળપણમાં 'તરસ્યો કાગડો' ની વાર્તા સાંભળી કે વાંચી હશે. એક કાગડો જે તરસ લાગે ત્યારે જગમાં કાંકરા નાખીને પાણી પીતો હતો, પરંતુ હવે જ્યારે દુનિયા આધુનિક બની ગઈ છે, તો કાગડાઓ કેમ પાછળ રહે? વાયરલ વીડિયોમાં એક કાગડો કદાચ એ જ વાત સાબિત કરતો હોય તેવું લાગે છે. આ વીડિયોમાં, કાગડો બિસ્કિટ ખાતા જોવા મળે છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તે સીધા ખાવાને બદલે, માણસોની જેમ પાણીમાં પલાળીને ખાતા જોવા મળે છે.
( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 378 Call Stack #TimeMemoryFunctionLocation 10.0001361864{main}( ).../bootstrap.php:0 20.40652456664Zend_Application->run( ).../bootstrap.php:62 30.40652456664Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378 40.40662456664Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101 50.41402484440Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'o', 'articleSeoStr' => '-126082000011_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/article/lokpriya/social-media-viral-video-126082000011_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/article/lokpriya/social-media-viral-video-126082000011_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954 60.41952594656Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308 70.41962597336Article_ManagerController->displayAction( ).../Action.php:516 80.48972742592Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:49 90.48992742760Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'Viral Video: પાણીમા બિસ્કિટ પલાળીને ખાતો કાગડો, વીડિયોએ લોકોને હસાવ્યા'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349 100.49002745760Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109 110.49002762400Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888 120.49012764832include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108 130.56432843856View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'Viral Video: પાણીમા બિસ્કિટ પલાળીને ખાતો કાગડો, વીડિયોએ લોકોને હસાવ્યા'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => '1010100000']; public $CategoryID = [0 => '1010118000']; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2513 140.56432847808Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10 150.56442864448Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888 160.56442864864include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108 170.58053153008View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $ArticleID = '126082000011'; public $Title = 'Viral Video: પાણીમા બિસ્કિટ પલાળીને ખાતો કાગડો, વીડિયોએ લોકોને હસાવ્યા'; public $LiveContent = TRUE; public $DateTime = 'ગુરુવાર, 20 ઑગસ્ટ 2026 (13:12 IST)'; public $DateTimeStr = 1787211720; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = NULL; public $AuthorDescription = NULL; public $AuthorUrl = ''; public $PubAuthorName = 'કલ્યાણી દેશમુખ'; public $PubAuthorEnglishName = 'kalyani deshmukh'; public $PubAuthorUrl = '/author/kalyani-deshmukh-43.html'; public $PubAuthorImage = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/author/thumb/kalyani-deshmukh-43.jpg'; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...]; public $Type = 'RelatedArticles' }; public $CategoryName = 'ગુજરાતી સમાચાર'; public $ModificationDateTime = 'ગુરુવાર, 20 ઑગસ્ટ 2026 (14:35 IST)'; public $ModificationDateTimeStr = 1787216755; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2020-01/24/thumb/5_4/1579846057-9558.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Type = 'Article'; public $Url = 'https://gujarati.webdunia.com/article/lokpriya/social-media-viral-video-126082000011_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/28mlxvxp'; public $CategoryID = '1010118000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }, 12 => class stdClass { ... }, 13 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0; public $copyContent = 'yes' }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'Viral Video: પાણીમા બિસ્કિટ પલાળીને ખાતો કાગડો, વીડિયોએ લોકોને હસાવ્યા'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => '1010100000']; public $CategoryID = [0 => '1010118000']; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60 180.58053156960Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10 190.58053173600Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888 200.58063188960include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108 " width="400" height="400" layout="responsive">
 

વાયરલ વીડિયોમાં શું છે?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indian solution (@indiansolution.in)

વાસ્તવમાં, આ વાયરલ વીડિયોમાં, એક કાગડો બાલ્કનીની રેલિંગ પર બેઠો જોવા મળ્યો હતો, જ્યાં એક માણસ તેને બિસ્કિટ ખાવા માટે આપી રહ્યો હતો. પરંતુ કાગડાની ચાલાકી જુઓ, તેણે વિચાર્યું કે બિસ્કિટને આ રીતે ખાવા કરતાં પાણીમાં પલાળી દેવાનું વધુ સારું છે. વ્યક્તિના હાથમાંથી બિસ્કિટ લીધા પછી, કાગડો આગળ વધે છે અને બિસ્કિટને એક નાના કાળા વાસણમાં મૂકે છે. પછી વીડિયોમાં કાગડો તેને વધુ આનંદથી ખાય છે.
 

લોકોને આવી રહ્યુ છે હસવુ 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને ઘણા લોકોએ પસંદ કર્યો છે. આ વીડિયોને 200,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો આ વાયરલ વીડિયો પર જુદા જુદા કમેંટ્સ કરી રહ્યા છે. આ રમુજી વીડિયો લોકોને ખૂબ હસાવી રહ્યો છે. ઘણા યુઝર્સ તેના પર રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝર્સ  કહે છે કે હવે ફરી જ્યારે બિસ્કીટ આપો તો કાગડા માટે ચા રાખવી જ જોઇએ. બીજો યુઝર્સ કહે છે કે બાળપણમાં તે પણ પાણી સાથે બિસ્કિટ ખાતો હતો.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Big Boss 20 - કોણ કોણ કરશે સલમાનના શો માં એંટ્રી ? રજત બેદીથી લઈને મેરી કૉમ સુધી, બિગ બોસ 20 ના આ 10 નામ પર થઈ રહી છે ચર્ચા

ગુજરાતી જોક્સ - મિત્ર: ભાઈ, તારા લગ્નને કેટલા વર્ષ થયા છે?

ગુજરાતી જોક્સ - ઊંઘની ગોળીઓ લો

ગુજરાતી જોક્સ - ગેસ પણ બંધ રહેશે

ગુજરાતી જોક્સ - ચૂલો નહીં સળગાવાય.

આગળનો લેખ
Show comments