Daily Horoscope
✕

Kitchen Hacks: રસોડા કે બાથરૂમ નાળીથી આવી રહ્યા છે કોકરોચ આ સરળ ટીપ્સ છે કહો 'Goodbye Cockroaches'

Published: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (15:38 IST)
રસોડામાં kITCHEN ભોજન બનાવતુ કે બાથરૂમમાં નહાતા સમયે પાણીની જાળીની આસપાદ જો કોકરોચ (cockroaches) નજર આવી જાય તો ઘરની મહિલાઓનો મગજ ખરાબ થઈ જાય છે.  કોકરોઝ (COCKROACH) ગંદગી ફેલાવવાના મુખ્ય કારણ છે. જેને ઘરમાં એંટી ખાસ કરીને કોઈ પણ પાણીની નાળી વાળી જગ્યાથી મળે છે. આ નાળીમાં તેમનો ઘર બનાવીને તેમની સંખ્યામાં વૃદ્ધિ કરી આખા ઘરમાં ફરવા લાગે છે. આ સંક્રમણ જ નહી ભોજનની વસ્તુઓને પણ દૂષિત ક અરીને ફૂડ પાઈજનિંગનો કારણ પણ બની શકે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી 
 
પરેશાન છો તો આવો જાણી કિચન હેક્સ જે કોકરોઝની સમસ્યાથી છુટકારો મેળવવામાં તમારી મદદ કરશે. 
કોકરોઝની સમસ્યાથી છુટકારો અપાવશે આ ટીપ્સ 
બેકિંગ સોડાનો કરો ઉપયોગ 
બેકિંગ સોડાની મદદથી તમે ખૂબ સરળતાથી કોકરોજથી છુટકારો મેળવી શકો છો. તેના માટે જે જગ્યાથી કોકરોઝ વધારે આવતા હોય ત્યાં બેકિંગ સોડા છાંટવુ છે તેને રાતભર 
 
માટે મૂકી દો. આવુ કરવાથી કોકરોચ બેકિંગ સોડાની ગંધથી દૂર ભાગવા લાગે છે અને નાળીથી બહાર નહી નિકળે છે. 
 
નાળીની અંદરના કોકરોઝ 
નાળીની અંદતના કોકરોચને દૂર ભગાડવા માટે આશરે એક કપ હૂંફાણા પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા નાખી તેનો મિક્સ બનાવીને તે નાળીની અંદર નાખો. આવું કરવાથી નાળીની અંદરના કોકરોચ મરી જાય છે અને તેની સંખ્યામાં વધારો નથી થતું. 
 
સફેદ સિરકો 
કોકરોચને દૂર ભગાડવા માટે સિરકાના ઉપયોગ પણ ખૂબ સારું પરિણામ આપે છે તેના માટે સિરકા અને પાણીની સમાન માત્રાને લઈને સારી રીતે મિક્સ કરો તેને મિક્સ તૈયાર કરો. હવે આ મિક્સને નાળીમાં નાખી દો. આવુ કરવાથી કોકરોઝ સિરકાની ગંધના કારણે અંદર નહી આવે છે. 
 
ગર્મ પાણી 
ઘરની પાણી વાળી જગ્યા અને જાળી પર સમય -સમય પર ગર્મ પાણી નાખતા રહો. આવુ કરવાથી જાળીની અંદર ગંદકી નહી હોય અને કોકરોઝથી પણ છુટકારો મળે છે. ગંદકી કોકરોચ થવાના મુખ્ય કારણ બને છે. જ્યારે તમે જાળી પર પાણી નાખો છો તો પાણીની અંદરના કોકરોચ પોતે જ મરી જાય છે. 

વધુ જુઓ..

વર્ષ 2027માં વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કોર્સની યાદી – ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવા માટેના બેસ્ટ કોર્સ

૫૦ કિમીની ઝડપે પવન અને ભારે વરસાદ, આગામી ૧૫ કલાકમાં હવામાન બદલાશે, ૫ રાજ્યોમાં આવતીકાલે હવામાન વિભાગનું એલર્ટ

24 Karat Gold Rate- નવેમ્બરમાં સોનાના ભાવમાં ₹14,000 થી વધુનો ઘટાડો થયો... જાણો શા માટે આગામી 15 દિવસ સોનાના રોકાણકારો માટે મહત્વપૂર્ણ

શું તમે તમારા કમ્પ્યુટર પર WhatsApp લૉગ આઉટ નથી કરતા? સરકારે ચેતવણી જા રી કરી છે, જેનાથી મોટી છેતરપિંડી થવાની સંભાવના છે.

પંજાબમાં ફરી સાથે આવ્યા BJP અને અકાલી દળ, ગઠબંધનનુ એલાન, અમિત શાહ અને સુખવીર સિંહ બાદલે કરી પ્રેસ કૉન્ફ્રેંસ

વધુ જુઓ..

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments