Daily Horoscope
✕

Fast recipe- મિક્સ ફ્રૂટ સ્મૂધી

Updated: બુધવાર, 27 માર્ચ 2024 (10:11 IST)
Chaitra Navratri - ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે અને તેની સાથે હિન્દુ નવું વર્ષ અને ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થવા જઈ રહી છે. ચૈત્ર નવરાત્રી દેવી દુર્ગાને સમર્પિત છે અને લોકો આ નવ દિવસના તહેવાર દરમિયાન ઉપવાસ અને પૂજા કરે છે. જો તમે પણ નવા દિવસે ઉપવાસ રાખવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને ફળોમાંથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓ અને પીણાની ત્રણ સરળ રેસિપી જણાવીશું.
 
સામગ્રી
 
કેરીનો રસ - 1 કપ
દૂધ - 2 કપ
કેળા - 1 પાકેલું
 કિવિ - 1/4 કપ
પાઈનેપલ - 1/4 કપ
મધ - 2 ચમચી
બરફના ટુકડા - 4-6
સજાવટ માટે કેટલાક સમારેલા ફળો
 
Mix Fruit Smoothie- મિક્સ ફ્રૂટ સ્મૂધી કેવી રીતે બનાવવી
 
સ્મૂધી બનાવવા માટે તમામ પ્રકારના ફળોને ધોઈ લો અને તેની છાલટા કાપી સમારી લો.
હવે મિક્સર જારમાં સમારેલી કેરી, દૂધ, કેળા, કીવી, પાઈનેપલના પાન અને તમારી પસંદગીના અન્ય ફળો ઉમેરો.
બધા ફળોને ગ્રાઇન્ડ કરો અને પછી બરફ ઉમેરો અને બધું મિક્સ કરો.
તમારી મિક્સ્ડ ફ્રૂટ સ્મૂધી તૈયાર છે, સ્મૂધીને ગ્લાસમાં કાઢીને કેળા, દાડમ, દ્રાક્ષ, કીવી અને અન્ય ફળોના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

ચક્રવાત અકવાનની અસર: અનેક જિલ્લાઓમાં વરસાદ; કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ બંધ

આઠ દિવસમાં સોનાના ભાવમાં ₹12,400નો ઘટાડો થયો છે, અને ચાંદીના ભાવમાં ₹1.62 લાખનો ઘટાડો થયો છે

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

સ્પાઇસજેટ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે; દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે સલાહકાર જારી કર્યો છે

વધુ જુઓ..

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Tulsi vihah 2026 - તુલસી વિવાહ કેવી રીતે કરશો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

આગળનો લેખ
Show comments