Daily Horoscope
✕

કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

Updated: શનિવાર, 27 જૂન 2026 (15:34 IST)
આયુર્વેદૈક ડોક્ટર મુજબ જો તમે જાણવા માંગો છો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે તો તેમા આ મહત્વપૂર્ણ નથી કે તમે કેટલુ પાણી પીધુ, પણ એ જરૂરી છે કે તમે કેટલુ યૂરિન પાસ કર્યુ.   
 
જો કોઈ વ્યક્તિ 24 કલાકમાં લગભગ 750 ml યૂરિન પાસ કરે છે મતલબ 3 વાર ખુલીને પેશાબ જાય છે તો સમજી લો તેના શરીરનુ હાઈડ્રેશન લેવલ એકદમ સારુ છે.  કારણ કે પાણી કેટલુ પી રહ્યા છો એ જરૂરી નથી.  પેશાબ કેટલો આવી રહ્યો છે એ જરૂરી છે. 
 
શુ  તમે ફિઝિકલ એક્ટિવિટી કરી રહ્યા છો. તમે કયા સીઝનમાં છો. તમારા શરીરનો પ્રકાર કયો છે.  જો તમે પિત્ત પ્રકૃતિના છો તો તમને તરસ વધારે લાગશે. જો તમે કફ પ્રકૃતિના છો તો તમને તરસ ઓછી લાગશે.  
 
ભલે ગરમી છે અને આપણે આખો દિવસ એસીમાં બેસી રહ્યા તો તરસ ઓછી લાગશે. પણ જો ગ્રાઉંડમાં રમવુ શરૂ કરી દઈએ, તો તરસ વધુ લાગશે. તેથી 8 ગ્લાસ એક દિવસમાં પાણી પીવાનો કૉન્સેપ્ટ નથી. 
 
ભલે શિયાળાની ઋતુ કેમ ન હોય, પણ ગ્રાઉંડમાં સવારથી સાંજ રમવામાં વિતાવી રહ્યા છો તો બની શકે કે તમે આખો દિવસમાં 16 ગ્લાસ પાણી પી જાવ તો પાણીનીમાત્રા એક વ્યક્તિ માટે પણ ચોક્કસ નથી હોઈ શકતી. 
 
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ઈમેલ પર ધમકી: 1:11 વાગે બ્લાસ્ટની ચેતવણીથી વાલીઓમાં દોડધામ

Cyclone Arnab LIVE Updates: તબાહી મચાવશે વાવાઝોડુ અર્નબ ? અનેક વિસ્તારોમા ભારે વરસાદની ચેતાવણી, ગુજરાત પર શુ થશે અસર ?

શેરબજાર સુસ્ત ખુલ્યું, સેન્સેક્સ 225 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી 62 પોઈન્ટ ઘટ્યો; ટાટા કન્ઝ્યુમર અને અન્ય શેરોમાં તેજી

Hyundai એ રજુ કરી નવી SUV Bayon, કાર AI આસિસટેંટ, સનરૂફ અને Bose સાઉંડ સિસ્ટમ જેવા ફીચર્સ સાથે, કિમંત 10 લાખથી ઓછી

આજે ભારત vs ન્યુઝીલેંડ રમાશે 3 જી વનડે - વેલિંગ્ટનના મેદાન પર જીત માટે તરસી રહી છે કીવી ટીમ, ભારતે સુપર ઓવરમાં જીતી હતી મેચ

વધુ જુઓ..

કરવા ચોથ પર પહેરો આ 8 શુભ રંગનાં કપડાં, સુંદર દેખાવની સાથે મળશે પરંપરાગત લુક

Rama Ekadashi 2026 Date: ક્યારે છે રમા એકાદશીનુ વ્રત, જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓક્ટોબર 2026

Kali Chaudas 2026 : કેમ ઉજવાય છે કાળી ચૌદસ ? જાણો શુભ મુહુર્ત, મહત્વ અને કાળી ચૌદસની પૌરાણિક કથા

Dhanteras 2026 : જાણો ધનતેરસનુ મહત્વ પૂજા વિધિ અને ધનતેરસ પર શુ ખરીદવુ શુ નહી ?

આગળનો લેખ
Show comments