Daily Horoscope
✕

સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવો, ડાયાબિટીસથી બચી જશો

Updated: બુધવાર, 24 નવેમ્બર 2021 (12:23 IST)
સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવો, ડાયાબિટીસથી બચી જશો   
- અજમાને સામાન્ય રીતે ઘરમાં મસાલાના રૂપમાં વાપરવામાં આવે છે. પણ તેમા રહેલ કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડીન, કેરોટિન જેવા તત્વ આપણને અનેક
હેલ્થ બેનિફિટ્સ આપે છે. જો રેગ્યુલર સવારે અડધી ચમચી અજમાને ઉકાળીને પીશો તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લમ્સને ઓછી કરી શકાય છે. આયુર્વેદ એક્સપર્ટના મુજબ તેના 14 ફાયદા છે... જાણો અજમાના 14 ફાયદા વિશે..
 
- તેને રેગ્યુલર પીવાથી હાર્ટ ડિસીજનો ખતરો ટળે છે.
- તેનાથી દાંતોનો દુ:ખાવો અને મોઢાની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.
- આ પેટ સાથે સંકળાયેલી બીમારીઓ દૂર કરે છે અને કબજીયાતમાં આરામ આપે છે.
- આ કિડની સ્ટોન અને દુ:ખાવાથી રાહત આપે છે.

વધુ જુઓ..

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

રાત્રે રડવા બદલ 8 મહિનાની બાળકીની ક્રૂર હત્યા, ત્રણ વર્ષ પછી માતાની ધરપકડ

ટીમ ઈંડિયાએ ન્યુઝીલેંડ પ્રવાસની કરી ઐતિહાસિક શરૂઆત, ટી20 ઈંટરનેશનલમાં પહેલીવાર ચેઝ કર્યો 226 રનનો ટારગેટ

વાયબ્રન્ટ ગુજરાત 2027 હેઠળ જયપુર રોડ શોમાં રોકાણકારો ઉત્સાહિત

શુ છે ઈસ્લામી કાયદા નો 'તાજીર' નિયમ ? જેના હેઠળ મક્કાની મસ્જિદમાં 'અનૈતિક કૃત્ય' પર 2 બાંગ્લાદેશીઓને મળી મોતની સજા !

વધુ જુઓ..

કરવા ચોથ માતા ની આરતી

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

Kuber Mantra- કુબેર મંત્ર

Dhan Varsha Potli Vidhi- દિવાળી પર ધન લક્ષ્મી પોટલી કેવી રીતે બનાવવી?

ધનવંતરી ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments