Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rainy Seasonમાં પણ સુંદરતાને સુરક્ષિત રાખો

બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (07:46 IST)
માનસૂન આવી ગયું છે. વરસાદના આ મૌસમમાં ગરમીથી તો રાહત મળે છે પણ તેનો  અસર સીધો તમારી સ્કિન અને વાળ પર જોવાય છે. ગરમીઓ પછી માનસૂનનો મૌસમ આવે છે અને આ મૌસમમાં વાળ ચિપચિપા અને ખરતા વાળની સમસ્યાની સાથે ડેંડ્રફનો પણ સામનો કરવું પડે છે. 
 
આ ઋતુમાં સુરક્ષિત મેકઅપ કરવું બહુ જરૂરી છે નહી તો ભેજના કારણે સ્કિન  પ્રાબ્લેમમાં અને ખરતા વાળની સમસ્યા વધી જાય છે. તેથી તમે ઘરેલૂ ઉપાયના સહારા લઈ શકો છો. 
hair
હેયર કેયર ટિપ્સ 
* વાળમાં સ્પ્રે, જેલનો પ્રયોગ ન કરવું. 
* વરસાદમાં વાળ પલળી જાય તો તરત શૈંપૂ કરીને તેને સારી રીતે સૂકાવો. 
* સતત વાળમાં તેલ ન લગાવું. અઠવાડિયામાં એક વાર ઑયલિંગ કરી સારી રીતે માથું ધોઈ લો. 
* વાળને વાર વાર ન પલાડવું. કારણકે આ મૌસમમાં વાળની જડ ભેજના કારણે નબળી થઈ જાય છે. જો આ ભીના રહેશે તો તૂટશે. 
 
rain સ્કિન કેયર ટિપ્સ 
* ઓછામાં ઓછા 8 થી 10 ગિલાસ પાણી જરૂર પીવું. આ મૌસમમાં આ તમારા સ્વાસ્થયની સાથે ચમકદાર સ્કિન માટે પણ બહુ બેસ્ટ ઉપાય છે. 
* દિવસમાં બે વાર ફેશવૉશથી ચેહરા ધોવું. 
* આ મૌસમમાં તમારું ચેહરો માશ્ચરાઈજર કરવું ન ભૂલવું. આ ચેહરાને વધારે તેલ અને ખીલ વગેરેથી દૂર રાખે છે. 
* અઠવાડિયામાં બે વાર ચેહરાને સ્ક્રબની મદદથી સાફ કરો. તેનાથી પોર્સમાં રહેલી ગંદગી સાફ થઈ જાય છે. અને અકિનને પૂરી ઑક્સીજન મળે છે. 
* તળેલું ભોજન કે બહારના ખાવાથી પરહેજ કરવું આ પણ સ્કિન પર પિંપલ્સના કારણ બને છે. 
 

વધુ જુઓ..

1 જૂનથી દૂધના ભાવ પ્રતિ કિલો 4 રૂપિયા વધશે, જે આ રાજ્યના સામાન્ય માણસ માટે મોંઘવારીનો મોટો ફટકો છે

Cuba પર ગમે ત્યારે હુમલો કરી શકે છે અમેરિકા

સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો; ખરીદી કરતા પહેલા આજના નવા દરો તપાસો.

ભાજપ સરકારે વંદે માતરમ પર લીધો મોટો નિર્ણય, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ 12 દિવસમાં કરેલી 11 જાહેરાત

Petrol Diesel Price Hike Alert- સામાન્ય જનતાને વધુ એક મોટો આંચકો લાગશે! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો વધારો થઈ શકે છે.

વધુ જુઓ..

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

આગળનો લેખ
Show comments