Daily Horoscope
✕

Lemon Benefits- લીંબુના આ ફાયદા જાણીને ચોંકી જશો વાળમાં આવી જશે ચમક

Updated: ગુરુવાર, 30 જૂન 2022 (16:48 IST)
લીંબૂનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે અને આ . સરળતાથી મળી પણ જાય છે. આમ તો લીંબૂ કોઈ પણ મોસમમાં મળી જાય છે પણ ગર્મીઓમાં તેનો ઉપયોગ વધારે કરાય છે. કેટલાક લોકો લીંબૂ પાણી પીવીને તેમની ગર્મી દૂર ભગાવવાની કોશિશ કરે છે તો કેટલાક લીંબૂના રસથી ઘરની સફાઈ વગેરે કરે છે 
 
તે જ સમયે, લીંબુના કેટલાક સૌંદર્ય લાભો પણ છે. વાસ્તવમાં, લીંબુમાં એવા પોષક તત્વો હોય છે જે ચહેરાના રંગને નિખારવાનું કામ કરે છે. આવો અમે તમને અડધા લીંબુના કેટલાક સુંદરતાના ફાયદાઓ વિશે જણાવીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હોવ.
 
1. ચણાના લોટમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થઈ જશે. તેની સાથે ચહેરાની ચમક પણ વધશે.
2. દહીંમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી પણ શુષ્ક વાળમાં ચમક આવે છે.
3. લીંબુની છાલને દાંત પર ઘસવાથી પીળાશ દૂર થાય છે .
4. બટાકાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને કોણી અને ગરદન પર લગાવો, તેનાથી રંગ નિખારશે.
5. તૈલી ત્વચાને કારણે ચહેરા પર પિમ્પલ્સ અને બ્લેકહેડ્સની સમસ્યા જોવા મળે છે. આવી સ્થિતિમાં, લીંબુમાં જોવા મળતું સાઇટ્રિક એસિડ ત્વચા પર રહેલા જામેલા તેલના અણુઓને દૂર કરે છે. લીંબુને પાણીમાં મિક્સ કરીને કોટનની મદદથી ચહેરા પર લગાવો.

વધુ જુઓ..

યુવકને પહેરાવી સાડી, ખવડાવ્યો નશીલો પદાર્થ અને લોહી નીકળતા સુધી કર્યુ દુષ્કર્મ, રાંચી જેલ અધીક્ષક સહિત 19 પર કેસ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

બંગાળની ખાડીમાં એક નીચા દબાણવાળા ક્ષેત્ર બનવાની ધારણા છે, જેના કારણે કાશ્મીરમાં ભારે વરસાદ પડશે, IMD એ ચેતવણી જારી કરી છે.

Chhath Puja 2026 Wishes in Gujarati : પ્રિયજનોને મોકલો છઠી મૈયા અને સૂર્ય દેવના આશીર્વાદથી ભરપૂર આ પાવન છઠ પર્વની હાર્દિક શુભેચ્છા

શ્રેયસ ઐય્યરના નામે નોંઘાયો શરમજનમ રેકોર્ડ, વનડે કપ્તાની ડેબ્યુમાં જ ગોલ્ડન ડક

વધુ જુઓ..

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

Chhath Puja 2026 Wishes in Gujarati : પ્રિયજનોને મોકલો છઠી મૈયા અને સૂર્ય દેવના આશીર્વાદથી ભરપૂર આ પાવન છઠ પર્વની હાર્દિક શુભેચ્છા

Chhath Puja 2026: નહાય-ખાયથી ઉષા અર્ઘ્ય સુધી, છઠ મહાપર્વના ચારેય દિવસની સંપૂર્ણ વિધિ જુઓ તસવીરોમાં

લાભ પાંચમ 2026 - વેપારમાં લાભની ઈચ્છા સાથે કરો લાભ પાંચમની પૂજા, જાણી લો લક્ષ્મી ગણેશ પૂજાની સંપૂર્ણ વિધિ

Chhath Vrat Katha: કોણ છે છઠી મઈયા અને કેમ થાય છે તેમની પૂજા ? જાણો છઠ મહાપર્વ સાથે જોડાયેલી પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments