Daily Horoscope
✕

ભગવાન કાર્તિકેયની આરતી- જય જય આરતી વેણુ ગોપાલા

Updated: બુધવાર, 22 એપ્રિલ 2026 (08:48 IST)
જય જય આરતી વેણુ ગોપાલા
વેણુ ગોપાલા વેણુ લોલા
 
પાપ વિદુરા નવનીત ચોરા
જય જય આરતી વેંકટરામણા
 
વેંકટરામણ સંકટહરણા
સીતા રામ રાધે શ્યામ
 
જય જય આરતી ગૌરી મનોહર
ગૌરી મનોહર ભવાની શંકર
 
સદાશિવ ઉમા મહેશ્વર
જય જય આરતી રાજ રાજેશ્વરી
 
રાજ રાજેશ્વરી ત્રિપુરસુંદરી
મહા સરસ્વતી મહા લક્ષ્મી
 
મહા કાલી મહા લક્ષ્મી
જય જય આરતી અંજનેયા
 
અંજનેય હનુમંતા
જય જય આરતી દત્તાત્રેય
 
દત્તાત્રેય ત્રિમૂર્તિ અવતાર
જય જય આરતી સિદ્ધિ વિનાયક
 
સિદ્ધિ વિનાયક શ્રી ગણેશ
જય જય આરતી સુબ્રમણ્ય
સુબ્રમણ્ય કાર્તિકેય
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

CPR ક્યારે આપવો જોઈએ અને ક્યારે નહિ ? જાણો જીવ બચાવવાની યોગ્ય રીત

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Navratri Vrat Recipe: ફરાળી ઈડલી ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે. જાણો રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓક્ટોબર, 2026

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Navratri 2026 Day 2: આજે નવરાત્રીનો બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીનુ સ્વરૂપ, આરાધના મંત્ર અને પૂજાનુ ફળ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

આગળનો લેખ
Show comments