Daily Horoscope
✕

રોહિત શર્માએ પોસ્ટ કર્યો VIDEO, વનડે રિટાયરમેંટની ચર્ચા વચ્ચે કરી દીધુ સ્પષ્ટ

Updated: શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025 (11:54 IST)
ભારતીય ટીમ હાલમાં એશિયા કપ 2025 રમવામાં વ્યસ્ત છે, જે આ વખતે T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. સાથે જ  ટીમ ઈન્ડિયાના ફેંસ ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે યોજાનારી ત્રણ મેચની ODI શ્રેણીની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ODI કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છે, જેમણે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.   સાથે જ લાંબા સમયથી, રોહિત શર્માના ODI ફોર્મેટમાંથી રિટાયરમેંટ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી, જેનો હવે રોહિતે પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને અંત લાવી દીધો છે.

( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 378 Call Stack #TimeMemoryFunctionLocation 10.0000363664{main}( ).../bootstrap.php:0 20.79972460344Zend_Application->run( ).../bootstrap.php:62 30.79972460344Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378 40.79982460344Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101 50.81702488120Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 's', 'articleSeoStr' => '-125091200010_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/article/cricket-news/rohit-sharma-news-125091200010_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/article/cricket-news/rohit-sharma-news-125091200010_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954 60.85492598336Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308 70.85492601016Article_ManagerController->displayAction( ).../Action.php:516 80.98152744632Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:50 90.98162744800Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'રોહિત શર્માએ પોસ્ટ કર્યો VIDEO, વનડે રિટાયરમેંટની ચર્ચા વચ્ચે કરી દીધુ સ્પષ્ટ'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349 100.98402747800Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109 110.98402764440Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888 120.98402766872include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108 130.98442842336View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'રોહિત શર્માએ પોસ્ટ કર્યો VIDEO, વનડે રિટાયરમેંટની ચર્ચા વચ્ચે કરી દીધુ સ્પષ્ટ'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010600000]; public $CategoryID = [0 => 1010601000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2521 140.98452846288Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10 150.98452862928Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888 160.98452863344include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108 171.02993151488View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $Type = 'Article'; public $ArticleID = '125091200010'; public $Title = 'રોહિત શર્માએ પોસ્ટ કર્યો VIDEO, વનડે રિટાયરમેંટની ચર્ચા વચ્ચે કરી દીધુ સ્પષ્ટ'; public $LiveContent = TRUE; public $DateTime = 'શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025 (11:50 IST)'; public $DateTimeStr = 1757658000; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = ''; public $AuthorDescription = ''; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Type = 'RelatedArticles'; public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...] }; public $CategoryName = 'ક્રિકેટ'; public $ModificationDateTime = 'શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025 (11:54 IST)'; public $ModificationDateTimeStr = 1757658278; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2025-04/18/thumb/5_4/1744962726-3335.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Url = 'https://gujarati.webdunia.com/article/cricket-news/rohit-sharma-news-125091200010_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/26rcnuj2'; public $CategoryID = '1010601000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0; public $copyContent = 'yes' }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'રોહિત શર્માએ પોસ્ટ કર્યો VIDEO, વનડે રિટાયરમેંટની ચર્ચા વચ્ચે કરી દીધુ સ્પષ્ટ'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010600000]; public $CategoryID = [0 => 1010601000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60 181.02993155440Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10 191.02993172080Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888 201.02993187440include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108 " width="400" height="400" layout="responsive">
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

 
રોહિતે પોતાના પ્રેક્ટિસનો વીડિયો પોસ્ટ કર્યો
ટીમ ઈન્ડિયા આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે જ્યાં ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે, આ માટે રોહિત શર્માએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં તેણે નેટ પર બેટિંગ પ્રેક્ટિસ કરતો પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે રોહિતે કેપ્શનમાં લખ્યું છે કે હું ફરીથી અહી જ છુ, ખરેખર સારું લાગે છે. ભારતીય ટીમ 19 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણીની પહેલી મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, આ શ્રેણીમાં રોહિત શર્માનું રમવું નિશ્ચિત માનવામાં આવી શકે છે, જેમાં તે કેપ્ટનશીપની જવાબદારી સંભાળતો જોવા મળશે.
 
ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધની શ્રેણીમાં પણ રમી શકે છે રોહિત 
ભારતના પ્રવાસ પર આવેલ ઓસ્ટ્રેલિયા એ ટીમને જ્યા 2 અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમવાની છે તો બીજી બાજુ આ પ્રવાસ પર તેઓ ત્રણ મેચોની વનડે શ્રેણી પણ રમશે.  આવી સ્થિતિમાં, રોહિત શર્મા, જે લાંબા સમયથી રમી રહ્યો નથી, તેના તરફથી આ શ્રેણીમાં રમવાની અપેક્ષા રાખી શકાય છે, જેથી તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જતા પહેલા તેની તૈયારીઓની ચકાસણી કરી શકે. રોહિત શર્માએ 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, અને 7 મે 2025 ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments