Daily Horoscope
✕

Maternity bag- ડિલીવરીથી પહેલા બેબી માટે તૈયાર કરી લો બેગ, યાદથી રાખો આ જરૂરી સામાન

Updated: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (15:44 IST)
ડિલીવરી પછી નવી માતાને આરામ કરવાની સલાહ આપીએ છે. તેથી આજકાલ હોસ્પીટલ જવાથી પહેલા જ માતા તેમના આવનારા બાળકો માટે બેગ તૈયાર કરે છે, તે સામાન જેની જરૂર  હોસ્પીટલમાં પડે છે. માતા બનવો એક સુંદર અનુભવ હોય છે. આ અનુભવની સાથે જ તમારા ઉપર ઘણી બધી જવાબદારીઓ પણ આવી જાય છે અને આ જવાબદારીઓ ડિલીવરીથી પહેલા જ શરૂ થઈ જાય છે. બેબીને જન્મ આપવાથી પહેલા તેમના આવવાની તૈયારી કરવી હોય છે. આ તૈયારી તમને તમારા મેટરનિટી બેગ (Maternity bag) ને તૈયાર કરવાના વિશે નહી ભૂલવો જોઈએ. આ બેગમાં માતા અને બાળક બન્ને માટે સામાન હોય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે મેટરનિટી બેગમાં બેબી માટે શું રાખવુ જાણો 
 
 ક્યારે પેક કરવો જોઈએ બેગ 
હોસ્પીટલ બેગ પેક કે મેટરનિટી બેગ પેક કરવો છે તો 36 અઠવાડિયા પૂરા થવા પર બેગ પેક કરી શકો છો. આ સ્થિતિમાં તમે ક્યારે પણ લેબર પેન (Labour Pain) 
 
થતા તમે હોસ્પીટલ જવા માટે તૈયાર થાઓ છો. 37 અઠવાડિયાને પૂરો ટાઈમ માનીએ છે તેનો મતલબ આ છે કે બેબી ક્યારે પણ આવી શકે છે. 
 
મેટરનિટી બેગમાં બેબી માટે શું રાખવું. 
1. દરરોજના મુજબ કપડા અને કેટલાક સેટ એક્સટ્રા, હવામાન મુજબ કપડા રાખવા. રોમપર્સ, સ્લીપ સૂટ, કોટનનો બાબા સૂટ, ટી-શર્ટ, શોટસ કે પાયજામા રાખી શકો છો. 
2. તેની સાથે કેટલાક ઈનર વિયર રાખો. ગરમ વાતાવરણમાં કપડાની એક લેયર ખૂબ છે. 
3. બાળકના પથારી માટે બે નરમ સૂતી ચાદર. એક વાટરપ્રૂફ શીટ પ્રોટેક્ટર કે રબડ અંડર શીટ 
4. એક બાળકનો બ્લેકેટ જો મૌસમ ઠંડુ છે, નહી તો ગરમીમાં એક નરમ ચાદર 
5. બાળકોને શરૂઆતમાં લંગોટ પહેરાવીએ છે તેથી તમે તેને પણ રાખી શકો છો. નેપી પેડ કે ડાયપર પણ રાખી શકાય છે. 
6. તમારા બાળકના ડાયપરને બદલવા માટે એક વેટ વાઈપ્સ રાખવી. 
7. બેબી માટે એક નરમ ટુવાલ રાખો.
8. એક બેબી ક્લીંજર શેંમ્પૂ, માલિશ તેલ, હેરબ્રશ જેવી વસ્તુઓ રાખી શકો છો પણ આ તમારા પણ નિર્ભર કરે છે કે તમે શરૂઆતમાં આ વસ્તુઓનો ઉપયોગ કરો છો કે નહી. 

વધુ જુઓ..

દાહોદમાં 'ભૂપેન્દ્ર દાદા'નો દમદાર અવતાર: કડકડાટ હિન્દી બોલીને વિરોધીઓના નેરેટિવને કર્યો ધ્વસ્ત!

શેરબજારમાં તેજી, સેન્સેક્સ ૮૩,૦૦૦ પોઇન્ટને પાર; ઓટો શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું! સીઝનનું સૌથી ઓછું તાપમાન ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હવાની ગુણવત્તા પણ ખરાબ

કોટા - અગાશી પર કપડા સુકવવા ગઈ મહિલાના ખભા પર આવી બેસ્યો વાંદરો, ગભરાઈ જતા આવ્યો હાર્ટ અટેક, થયુ મોત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments