Daily Horoscope
✕

The Buckingham Murders: 1 મર્ડર અને 5 સસ્પેક્ટ, મર્ડર-મિસ્ટ્રી, 'ધ બકિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર રિલીઝ

Updated: મંગળવાર, 3 સપ્ટેમ્બર 2024 (16:17 IST)
The Buckingham Murders
કરીના કપૂર અભિનીત ફિલ્મ "ધ બકિંગહામ મર્ડર્સ" ની જાહેરાત થઈ ત્યારથી જ અભિનેત્રીના ફેંસ તેના વિશે ખૂબ જ ઉત્સુક છે. હવે આ મર્ડર-મિસ્ટ્રી રિલીઝ થવામાં થોડા જ દિવસો બાકી છે, આ દરમિયાન મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.  હવે ફેંસની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે 'ધ બકિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કરીના કપૂર ખાન અભિનીત આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સુક છે, કારણ કે તેમાં અભિનેત્રી પહેલા ક્યારેય નહીં જોયેલા અવતારમાં જોવા મળશે.
( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 378 Call Stack #TimeMemoryFunctionLocation 10.0000363728{main}( ).../bootstrap.php:0 20.38232460424Zend_Application->run( ).../bootstrap.php:62 30.38232460424Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378 40.38232460424Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101 50.38542488216Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'r', 'articleSeoStr' => '-124090300024_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/article/bollywood-gossips/the-buckingham-murders-trailer-124090300024_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/article/bollywood-gossips/the-buckingham-murders-trailer-124090300024_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954 60.38892598432Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308 70.38902601112Article_ManagerController->displayAction( ).../Action.php:516 80.49952748208Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:50 90.49972748376Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'The Buckingham Murders: 1 મર્ડર અને 5 સસ્પેક્ટ, મર્ડર-મિસ્ટ્રી, \'ધ બકિંગહામ મર્ડર્સ\'નું ટ્રેલર રિલીઝ'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349 100.50182751376Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109 110.50182768016Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888 120.50182770448include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108 130.50222846008View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'The Buckingham Murders: 1 મર્ડર અને 5 સસ્પેક્ટ, મર્ડર-મિસ્ટ્રી, \'ધ બકિંગહામ મર્ડર્સ\'નું ટ્રેલર રિલીઝ'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1050200000]; public $CategoryID = [0 => 1050201000]; public $ParentCategoryName = [0 => 'Entertainment']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2521 140.50232849960Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10 150.50232866600Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888 160.50232867016include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108 170.51943155160View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $Type = 'Article'; public $ArticleID = '124090300024'; public $Title = 'The Buckingham Murders: 1 મર્ડર અને 5 સસ્પેક્ટ, મર્ડર-મિસ્ટ્રી, \'ધ બકિંગહામ મર્ડર્સ\'નું ટ્રેલર રિલીઝ'; public $LiveContent = TRUE; public $DateTime = 'મંગળવાર, 3 સપ્ટેમ્બર 2024 (16:07 IST)'; public $DateTimeStr = 1725359820; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = ''; public $AuthorDescription = ''; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Type = 'RelatedArticles'; public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...] }; public $CategoryName = 'બોલીવુડ સમાચાર'; public $ModificationDateTime = 'મંગળવાર, 3 સપ્ટેમ્બર 2024 (16:17 IST)'; public $ModificationDateTimeStr = 1725360444; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-09/03/thumb/5_4/1725360438-4255.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Url = 'https://gujarati.webdunia.com/article/bollywood-gossips/the-buckingham-murders-trailer-124090300024_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/22zpak6j'; public $CategoryID = '1050201000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0 }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'The Buckingham Murders: 1 મર્ડર અને 5 સસ્પેક્ટ, મર્ડર-મિસ્ટ્રી, \'ધ બકિંગહામ મર્ડર્સ\'નું ટ્રેલર રિલીઝ'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1050200000]; public $CategoryID = [0 => 1050201000]; public $ParentCategoryName = [0 => 'Entertainment']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60 180.51943159112Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10 190.51943175752Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888 200.51953191112include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108 " width="400" height="400" layout="responsive">

ધ બંકિધમ મર્ડસનુ ટ્રેલર રજુ 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

 
થોડા દિવસ પહેલા "ધ બકિંગહામ મર્ડર્સ" નું ટીઝર રજુ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને હવે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ધ બકિંગહામ મર્ડર્સનું ટ્રેલર સસ્પેન્સ અને રોમાંચથી ભરેલું છે. ટ્રેલરની શરૂઆત એક યુવકથી થાય છે જે હત્યાનો શંકાસ્પદ નંબર 1 છે. આ યુવક પોલીસના હાથે ઝડપાઈ ગયો, જેના કારણે કરીના કપૂરે સવાલ કર્યો કે તે 15 નવેમ્બરની રાત્રે ક્યાં હતો. આ પછી તે હત્યાની રાત વિશે અન્ય શંકાસ્પદ લોકોની પૂછપરછ કરે છે.
 
પોલીસ  ઓફિસર બની છે કરીના કપૂર 
કરીના કપૂર ખાન સ્ક્રીન પર એક સ્ટ્રીક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળવાની છે. કરીના ઈડસ્ટ્રીમાં 25 વર્ષોથી પોતાના સક્સેસફુલ કરિયર પછી આ ફિલ્મ સાથે એક પ્રોડ્યુસરના રૂપમાં પણ એક નવી યાત્રા શરૂ કરી રહી છે.  વીરે દી વેડિંગ અને ક્રૂ પછી અભિનેત્રી ફરીથી એકતા આર કપૂર સાથે કામ કરી રહી છે. જે કમર્શિયલ હિટ ફિલ્મો માટે જાણીતી છે.  આ વખતે એકતા સંપૂર્ણ સસ્પેન્સ થ્રિલર ફિલ્મને સપોર્ટ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન એવોર્ડ વિજેતા અને ખૂબ વખાણાયેલા દિગ્દર્શક હંસલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે, જેમને તેમની ફિલ્મો અને વેબ શો જેમ કે "શાહિદ", "સિટી લાઇટ્સ", "સ્કેમ 1992" અને "સ્કૂપ" માટે પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે.
 
આ દિવસે રિલીઝ થશે બકિંગહામ મર્ડર્સ 
બકિંગહામ મર્ડર્સ 13 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, એશ ટંડન, રણવીર બ્રાર અને કીથ એલન જેવા પ્રતિભાશાળી સ્ટાર્સ છે. આ ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે અને અસીમ અરોરા, કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કરે લખ્યું છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

આગળનો લેખ
Show comments