Daily Horoscope
✕

મારી પૉપુલરિટી હજમ ન થઈ, પોતાના બ્રેકઅપ પર પહેલીવાર બોલી અનન્યા પાંડે

Updated: ગુરુવાર, 28 નવેમ્બર 2024 (12:52 IST)
ananya pandey
જ્યારથી અનન્યા પાંડે અભિનેત્રી બની છે ત્યારથી તેના રોમાંટિક સંબંધો લોકોની નજરમાં છે. જો કે અનન્યાએ ક્યારે પણ પોતાના સંબંધો વિશે સીધી રીતે ખુલીને વાત નથી કરી પણ પ્રશંસક આ વાત પર નજર રાખે છે કે તે કોને ડેટ કરી રહી છે. તાજેતરમાં જ એક ઈંટરવ્યુમાં અનન્યાએ જણાવ્યુ કે કેવી રીતે તે ખુદને પોતાના સંબંધોમાં સંપૂર્ણ રીતે ડુબાડી દેવાનુ પસંદ કરે છે અને અહી સુધી કે ખુદને બદલવાની વાત પણ સ્વીકાર કરી જેથી તે કામ કરી શકે.  એ જ વાતચીતમાં તેણે યુવકોમાં ગ્રીન ફ્લેગ જોવા વિશે પણ વાત કરી. સાથે જ અનન્યાએ જણાવ્યુ કે છોકરાઓને છોકરીઓની પોપુલારિટી હજમ થતી નથી.  

( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 378 Call Stack #TimeMemoryFunctionLocation 10.0004364088{main}( ).../bootstrap.php:0 24.34932460800Zend_Application->run( ).../bootstrap.php:62 34.34932460800Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378 44.34932460800Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101 54.38622488592Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'y', 'articleSeoStr' => '-124112800012_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/article/bollywood-gossips/ananya-pandey-shared-her-breakup-story-124112800012_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/article/bollywood-gossips/ananya-pandey-shared-her-breakup-story-124112800012_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954 64.66482598704Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308 74.66482601384Article_ManagerController->displayAction( ).../Action.php:516 84.96972746824Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:50 94.96982746992Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'મારી પૉપુલરિટી હજમ ન થઈ, પોતાના બ્રેકઅપ પર પહેલીવાર બોલી અનન્યા પાંડે'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349 104.96992749992Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109 114.97002766632Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888 125.00602769064include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108 135.00652844560View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'મારી પૉપુલરિટી હજમ ન થઈ, પોતાના બ્રેકઅપ પર પહેલીવાર બોલી અનન્યા પાંડે'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1050200000]; public $CategoryID = [0 => 1050201000]; public $ParentCategoryName = [0 => 'Entertainment']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2521 145.00662848512Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10 155.00662865152Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888 165.00662865568include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108 175.15203153712View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $Type = 'Article'; public $ArticleID = '124112800012'; public $Title = 'મારી પૉપુલરિટી હજમ ન થઈ, પોતાના બ્રેકઅપ પર પહેલીવાર બોલી અનન્યા પાંડે'; public $LiveContent = TRUE; public $DateTime = 'ગુરુવાર, 28 નવેમ્બર 2024 (12:34 IST)'; public $DateTimeStr = 1732777440; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = ''; public $AuthorDescription = ''; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Type = 'RelatedArticles'; public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...] }; public $CategoryName = 'બોલીવુડ સમાચાર'; public $ModificationDateTime = 'ગુરુવાર, 28 નવેમ્બર 2024 (12:52 IST)'; public $ModificationDateTimeStr = 1732778547; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-11/28/thumb/5_4/1732778374-4174.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Url = 'https://gujarati.webdunia.com/article/bollywood-gossips/ananya-pandey-shared-her-breakup-story-124112800012_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/2cs5ozwl'; public $CategoryID = '1050201000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0 }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'મારી પૉપુલરિટી હજમ ન થઈ, પોતાના બ્રેકઅપ પર પહેલીવાર બોલી અનન્યા પાંડે'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1050200000]; public $CategoryID = [0 => 1050201000]; public $ParentCategoryName = [0 => 'Entertainment']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60 185.15203157664Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10 195.15213174304Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888 205.15213189664include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108 " width="400" height="400" layout="responsive">
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by So Positive (@sopositivedsr)

 
મારા સંબંધો તૂટવામાં પણ આ એક મોટુ કારણ હતુ. અનન્યાએ રાજ શમાનીથી પોડકાસ્ટ પર વાત કરતા કહ્યુ, મને નથી લાગતુકે તમે કોઈ સંબંધમાં તરત કોઈ રેડ ફ્લેગ જુઓ છો. જ્યારે તમે કોઈ સંબંધમાંથી બહાર થાવ છો તો એ સમયે તમને એહસાસ થાય છે કે તેને વધુ સારો બનાવી શકાતો હતો.  જો હુ કોઈ સંબંધમાં છુ તો હુ તેને ઉકેલવા અને તેને ટકાવી રાખવા બધુ જ કરીશ.  હુ લોકોમાં બેસ્ટ જોઉ છુ અને પોતાનુ બેસ્ટ આપવાની કોશિશ કરુ છુ.  એક સબંધમાં મારુ બધુ જ આપુ છુ પણ હુ મારા સાથી પાસેથી પણ આ જ આશા રાખુ છુ. મારા માટે અડધા અધૂરા મનથી કામ નથી ચાલતુ. જો તમે કોઈ સંબંધમાં છો તો તમારે વફાદારી અને સમ્માન બતાવવુ પડશે.  
 
મિત્ર હોવો ખૂબ જરૂરી 
અનન્યાએ આ વાત પર પણ જોર આપ્યુ કે રોમાંટિક પાર્ટનર માટે મિત્રો હોવો જરૂરી છે અને કહ્યુ કે એકબીજાને આંકવાથી ગભરાવવુ ન  જોઈએ. પણ અનન્યાએ શેયર કર્યુ કે ભૂતકાળમાં એવા ઉદાહરણ છે જ્યા તેણે જોયુ કે તેણે પોતાના મિત્ર માટે પોતાને કેટલી બદલી નાખી છે.  અનન્યાએ કહ્યુ કે તમે સંબંદની શરૂઆતમાં પ્રભાવિત કરવા માટે આવુ બધુ કરો છો અબ્ને તમને અહેસાસ પણ નથી થતો કે તમે તમારા પાર્ટનર માટે કેટલા બદલાય રહ્યા છો. જ્યારે તેને પુછવામાં આવ્યુ કે શુ તેમણે ક્યારે સંબંધોમાં સમજૂતી કરી છે. તો તેમણે જવાબ આપ્યો આપણા બધામાં થોડો ઘણો સંબંધ હોય છે. હુ એક એવા રિલેશનમાં રહી છુ જ્યા મે ખુદને ઘણી બદલી છે પણ એટલી પણ નહી કે તે ખરાબ થઈ જાય.  

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

આગળનો લેખ
Show comments