Daily Horoscope
✕

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

Updated: મંગળવાર, 9 ડિસેમ્બર 2025 (14:59 IST)
. બોલીવુડના સૌથી ટેલેંટેડ અને ઓછુ બોલનારા અભિનેતા અક્ષય ખન્ના એક વાર ફરી ચર્ચામા છે. તેમની નવી ફિલ્મ ધુરંધરમાં રહેમાન ડકૈતના રોલે ફેંસ અન ક્રિટિક્સ બંનેને દિવાના બનાવી દીધા છે.  ખાસ કરીને તેમનો એંટ્રી સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સીન એ એક બહરીની રૈપ સોંગ 'FA9LA' ને પણ રાતો રાત હિટ બનાવી દીધુ  છે.  1997 માં 'હિમાલય પુત્ર' થી ડેબ્યુ કરનારા અક્ષય ખન્નાને અસલી ઓળખ એ જ વર્ષે આવેલી ફિલ્મ બોર્ડરથી મળી. દિવંગત સુપરસ્ટાર વિનોદ ખન્નાના પુત્ર હોવા છતા અક્ષયે હંમેશા પોતાની મહેનત અને ટેલેંટ દ્વારા બોલીવુડમાં પોતાનુ સ્થાન બનાવ્યુ.  'દિલ ચાહતા હૈ', 'હમરાઝ', 'હંગામા', 'હલચલ', 'દ્રશ્યમ 2' જેવી ફિલ્મો અને તાજેતરમાં વિકી કૌશલની 'છાવા'માં  પોતાના નેગેટિવ રોલથી તેણે સાબિત કર્યું કે તે કોઈપણ પાત્રને જીવંત કરી શકે છે.  
 
અક્ષય ખન્નાની નેટ વર્થ કેટલી છે ?
અક્ષય ખન્નાની નેટવર્થ વિશે વાત કરીએ તો .. બિઝનેસ ટુડેની રિપોર્ટ મુજબ અક્ષય ખન્નાની કિલ સંપત્તિ લગભગ 167 કરોડ રૂપિયા છે. તે સોશિયલ મીડિયાથી દૂર  રહે છે. ઈસ્ટાગ્રામ પર પણ નથી. ફિલ્મો સમજી વિચારીને પસંદ કરે છે અને રોકાણ પણ ખૂબ જ સમજદારીથી કરે છે. 
 
મુંબઈના પૉશ વિસ્તારમાં લકઝરી પ્રોપર્ટી 
અક્ષય ખન્ના પાસે જુહૂ, માલાબાર હિલ અને તાડદેવ જેવા મુબઈના સૌથી મોંઘા વિસ્તારમાં પ્રોપર્ટી છે. તેની કિમંત 100 કરોડ રૂપિયાથી વધુ બતાવાય રહી છે.  
 
કાર કલેક્શન પણ શાનદાર 
અક્ષય ખન્નાના ગેરેજમાં મર્સિડીઝ બેઝ S-ક્લાસ, બીએમડબલ્યુ 5 સીરીઝ અને ટોયોટા ફોર્ચ્યુનર જેવી લકઝરી ગાડીઓ છે. પણ મોટાભાગના સ્ટાર્સની જેમ તેઓ પોતાની લકઝરીનો દેખાવો નથી કરતા. સાધારણ લાઈફસ્ટાઈલ અને જૂના જમાનાની સાદગી જ તેમની ઓળખ છે. ફિલ્મ ધુરંધર માં અક્ષય ખન્નાનો આ નવો અવતાર જોવા માટે ફેંસ આતુર છે.  

( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 378 Call Stack #TimeMemoryFunctionLocation 10.0000362992{main}( ).../bootstrap.php:0 20.31192459688Zend_Application->run( ).../bootstrap.php:62 30.31192459688Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378 40.31202459688Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101 50.31602487464Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'h', 'articleSeoStr' => '-125120900019_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/article/bollywood-gossips/akshaye-khanna-net-worth-125120900019_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/article/bollywood-gossips/akshaye-khanna-net-worth-125120900019_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954 61.02922598472Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308 71.02932601152Article_ManagerController->displayAction( ).../Action.php:516 81.20612751648Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:50 91.20632751816Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = '"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349 101.20642754816Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109 111.20642771456Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888 121.20642773888include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108 131.21182849512View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = '"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1050200000]; public $CategoryID = [0 => 1050201000]; public $ParentCategoryName = [0 => 'Entertainment']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2521 141.21182853464Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10 151.21192870104Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888 161.21192870520include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108 171.24023158664View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $Type = 'Article'; public $ArticleID = '125120900019'; public $Title = '"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ'; public $LiveContent = TRUE; public $DateTime = 'મંગળવાર, 9 ડિસેમ્બર 2025 (14:47 IST)'; public $DateTimeStr = 1765271820; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = ''; public $AuthorDescription = ''; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Type = 'RelatedArticles'; public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...] }; public $CategoryName = 'બોલીવુડ સમાચાર'; public $ModificationDateTime = 'મંગળવાર, 9 ડિસેમ્બર 2025 (14:59 IST)'; public $ModificationDateTimeStr = 1765272574; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2025-12/09/thumb/5_4/1765267411-0087.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Url = 'https://gujarati.webdunia.com/article/bollywood-gossips/akshaye-khanna-net-worth-125120900019_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/2afk4ymr'; public $CategoryID = '1050201000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }, 12 => class stdClass { ... }, 13 => class stdClass { ... }, 14 => class stdClass { ... }, 15 => class stdClass { ... }]; public $PlaceName = 'નવી દિલ્હી'; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0; public $copyContent = 'yes' }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = '"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1050200000]; public $CategoryID = [0 => 1050201000]; public $ParentCategoryName = [0 => 'Entertainment']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60 181.24033162616Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10 191.24033179256Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888 201.24033194616include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108 " width="400" height="400" layout="responsive">
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshaye Vinod Khanna ???? (@akshaye_khanna_)

 
ધુરંધરમાં અક્ષયની એંટ્રી સીન જોઈને ફેંસ હેરાન 
ફિલ્મમાં રેગિસ્તાન વચ્ચે કાળા ચશ્મા, શાંત પણ ખતરનાક અંદાજમાં અક્ષય ખન્નાની એંટ્રી થઈ રહી છે. આ સીન એટલો દમદાર છે કે લોકો રીલ્સ બનાવી બનાવીને  થાકી પણ નથી રહ્યા.  સોશિયલ મીડિયા પર ચારે બાજુ બસ એક જ ચર્ચા છે -  “અક્ષય ખન્ના આ વખતે આગ લગાવી દેશે"
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

આગળનો લેખ
Show comments