Daily Horoscope
✕

ઓક્ટોબર 2026ના તહેવારો અને મહત્વના દિવસો

Updated: સોમવાર, 28 સપ્ટેમ્બર 2026 (14:53 IST)

ઓક્ટોબર 2026ના તહેવારો અને મહત્વના દિવસો

ષષ્ઠી શ્રાદ્ધ: 1 ઓક્ટોબર, ગુરુવાર
સપ્તમી શ્રાદ્ધ: 2 ઓક્ટોબર, શુક્રવાર
ગાંધી જયંતી: 2 ઓક્ટોબર, શુક્રવાર
અષ્ટમી શ્રાદ્ધ: 3 ઓક્ટોબર, શનિવાર
નવમી શ્રાદ્ધ: 4 ઓક્ટોબર, રવિવાર
દશમી શ્રાદ્ધ: 5 ઓક્ટોબર, સોમવાર
ઇન્દિરા એકાદશી: 6 ઓક્ટોબર, મંગળવાર
દ્વાદશી શ્રાદ્ધ: 7 ઓક્ટોબર, બુધવાર
ત્રયોદશી શ્રાદ્ધ: 8 ઓક્ટોબર, ગુરુવાર
વાયુસેના દિવસ: 8 ઓક્ટોબર, ગુરુવાર
ચતુર્દશી શ્રાદ્ધ: 9 ઓક્ટોબર, શુક્રવાર
સર્વપિતૃ શ્રાદ્ધ: 10 ઓક્ટોબર, શનિવાર
માતામહ શ્રાદ્ધ: 11 ઓક્ટોબર, રવિવાર
નવરાત્રી પ્રારંભ (આસો સુદ એકમ): 11 ઓક્ટોબર, રવિવાર — ગરબા અને માતાજીની આરાધનાનો પ્રારંભ
મહાસપ્તમી: 17 ઓક્ટોબર, શનિવાર
દુર્ગા અષ્ટમી: 18 ઓક્ટોબર, રવિવાર
મહા નવમી: 19 ઓક્ટોબર, સોમવાર
દશેરા (વિજયા દશમી): 20 ઓક્ટોબર, મંગળવાર
પાપાંકુશા એકાદશી: 22 ઓક્ટોબર, ગુરુવાર
શરદ પૂર્ણિમા: 25 ઓક્ટોબર, રવિવાર
મહર્ષિ વાલ્મીકિ જયંતિ: 26 ઓક્ટોબર, સોમવાર
કરક ચતુર્થી (કરવા ચોથ): 29 ઓક્ટોબર, ગુરુવાર
સરદાર પટેલ જયંતિ: 31 ઓક્ટોબર, શનિવાર

વધુ જુઓ..

Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 151મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ

શુ તમને પણ છે ફેટી લિવરની સમસ્યા ? પીવો આ દાળનુ પાણી, ફેટી લિવરની સમસ્યા સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

નારિયેળ-ગોળની ચાસણીવાળા ઘુઘરા

દિવાળીની સ્પેશિયલ રેસીપી- ભાખરવડી બનાવવાની રીત

તાંબાના વાસણ પડી ગયા છે કાળા, સ્વચ્છ કરવા માટે અપનાવો આ સહેલા ઘરેલુ ઉપાય

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 ઓક્ટોબર, 2026

Diwali Puja Samagri- દિવાળી લક્ષ્મી પૂજન સામગ્રીની સંપૂર્ણ યાદી

Dhanteras 2026- ધનતેરસ પર આ 5 વસ્તુઓ ન ખરીદો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડશે અને ઘરમાં ગરીબી આવશે.

Lizard on Diwali - જો દિવાળી પર ગરોળી દેખાય તો કરો આ કામ

પુષ્ય નક્ષત્ર: આ શુભ પ્રસંગે શું કરવું.

આગળનો લેખ
Show comments