Daily Horoscope
✕

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

Updated: શુક્રવાર, 14 ઑગસ્ટ 2026 (10:21 IST)
શ્રાવણ માસ આવે એટલે સમજો કે તહેવારની શરૂઆત થઇ ગઇ. 13 ઓગસ્ટે શ્રાવણ માસ શરૂ થાય છે.  13 ઓગસ્ટ થી શ્રાવણ માસનો પ્રથમ દિવસ. જે લોકો શ્રાવણ આખો ઉપવાસ કરે તેઓ એકમથી પણ શરૂઆત કરતા હોય છે અથવા તો અમાસથી પણ. ગુરૂવારે શ્રાવણ માસ શરૂ થાય જ છે સાથે સાથે જીવંતિકાનું પણ વ્રત શરૂ થશે. આ વર્ષે શ્રાવણ માસમાં પહેલો શુક્રવાર 14 ઓગસ્ટે આવશે. આ વ્રત કરનાર દરેકને જીવંતિકા વ્રતની શુભકામનાઓ પાઠવો અમારા આ સુંંદર મેસેજીસ દ્વારા.  
ALSO READ: ક્યારથી શરૂ થશે જીવંતિકા વ્રત ? જાણો વ્રતની વિધિ અને નિયમ


Jivantika Vrat Gujarati Quotes

૧. મા જીવંતિકા આપના બાળકોને દીર્ઘાયુ, 
    ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપે. 
    આપ સૌને જીવંતિકા વ્રતની હાર્દિક શુભકામનાઓ!
Jivantika Vrat Gujarati Quotes


 
૨. જીવતી મા આપના પરિવાર પર સદા  
      પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે અને
        આપનું ઘર ખુશીઓથી ભરેલું રહે. 
      જીવંતિકા વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
Jivantika Vrat Gujarati Quotes
૩. મા જીવંતિકાના પાવન વ્રત પર
       આપના સંતાનો પર કોઈ આંચ ન આવે 
       અને તેમનું આયુષ્ય લાંબુ થાય તેવી મનોકામના.
         શુભ જીવંતિકા વ્રત!

Jivantika Vrat Gujarati Quotes
૪. જેમ મા પોતાના બાળકોનું રક્ષણ કરે છે, 
     તેમ જીવતી મા આપના સમગ્ર પરિવારનું રક્ષણ કરે. 
      જીવંતિકા વ્રતના પવિત્ર પર્વની હાર્દિક બધાઈ!

Jivantika Vrat Gujarati Quotes

 
૫. સંતાન સુખ અને તેમના રક્ષણ માટેના 
   પવિત્ર 'જીવંતિકા વ્રત'ની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ! 
     મા જીવંતિકા આપની સર્વે મનોકામના પૂર્ણ કરે.
 
Jivantika Vrat Gujarati Quotes


૬. આજનો આ પવિત્ર દિવસ આપના સંસારમાં 
     સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. 
     જીવંતિકા વ્રતની અનંત શુભકામનાઓ!
Jivantika Vrat Gujarati Quotes


 
૭. જીવતી માના ચરણોમાં શિશ નમાવી પ્રાર્થના કરીએ 
      કે આપના બાળકોનું જીવન સદા હસતું અને ખીલતું રહે. 
      શુભ જીવંતિકા પૂજન!
Jivantika Vrat Gujarati Quotes
૮. પવિત્ર શ્રાવણ માસના શુક્રવારે આવતા 
     'જીવંતિકા વ્રત'ની આપને અને આપના પરિવારને
        હૃદયપૂર્વકની શુભકામનાઓ!
 
ALSO READ: જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા
Jivantika Vrat Gujarati Quotes

 
 
9 . સંતાનના દીર્ઘાયુ અને કલ્યાણ માટેના પાવન પર્વ
     જીવંતિકા વ્રતની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 
     મા જીવંતિકા સદા આપની સાથે રહે.
Jivantika Vrat Gujarati Quotes


10..  મા જીવંતિકાના આશીર્વાદથી આપના બાળકો
      જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે અને નિરોગી રહે. 
       જીવંતિકા વ્રતની હાર્દિક શુભેચ્છાઓ! 

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

વધુ જુઓ..

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments