Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધણી માતંગ દેવ

Updated: બુધવાર, 4 ફેબ્રુઆરી 2026 (09:32 IST)
બારામતી ધર્મમાં પૂજનીય શ્રી ધની માતંગ દેવને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને તેમને કલ્કી અવતાર અથવા કલ્કિપત્ર તરીકે ઓળખવામાં આવે છે.

કચ્છના સિદ્ધ પુરુષ. તે હરિજન કોમમાં જન્મ્યા હતા. ‘યદુવંશ-પ્રકાશ’ અનુસાર તેમની તેરમી પેઢીના વડવા માતંગ દેવ વિશે એવી દંતકથા પ્રવર્તે છે કે તેમના પિતા વિદ્વાન બ્રાહ્મણ હતા અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા. તેમનું અવસાન થતાં તેમના 4 પુત્રો પૈકી 3 તેમની ઉત્તરક્રિયામાં વ્યસ્ત હતા ત્યારે તેમનો સૌથી નાનો પુત્ર તેમના તમામ શાસ્ત્રગ્રંથો લઈને ભાગી ગયેલો અને એક મેઘવાળ હરિજનના ઘરમાં છુપાયેલો.

તે હરિજને તેની સાથે પોતાની પુત્રી પરણાવી. તેના પ્રસવકાળમાં તેણે જ્યોતિષ જોયાં કે સારા મુહૂર્તમાં પુત્ર-પ્રસવ થાય તો તેનો પુત્ર મહાન સંત બને. માટે તેણે તેની પત્નીના પેટ પર તંગ બંધાવી રાખ્યા અને ધારેલા શુભ મુહૂર્તમાં પુત્ર-પ્રસવ થવા દીધો. તે પુત્ર પાછળથી માતંગ દેવ તરીકે પ્રસિદ્ધ થયો.

વધુ જુઓ..

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments