Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kedarnath Dham: શુ આપ જાણો છો કે ભાઈબીજના દિવસે જ કેમ બંધ થાય છે કેદારનાથ ધામના કપાટ ? જાણો હવે ક્યારે થશે બાબા કેદારના દર્શન

Updated: બુધવાર, 15 નવેમ્બર 2023 (15:56 IST)
Kedarnath Dham: 12 જ્યોતિર્લિંગોમાંથી એક વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજે  એટલે કે 15 નવેમ્બરના રોજ બંધ કરવામા આવ્યા છે. હવે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ભક્તોને 6 મહિનાની રાહ જોવી પડશે.  આજે વિધિ વિધાન સાથે સમાધિ પૂજા પછી ગર્ભ ગ્રહને બંધ કરી દેવામાં આવ્યો છે. બાબા કેદારના દર્શન કરવા માટે અહી દર વર્ષે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.  આ મંદિરથી ભોલેનાથના ભક્તોની ઊંડી આસ્થા જોડાયેલી છે. 
 
બીજી બાજુ તમને જણાવી દઈકે દરેક ભાઈબીજના દિવસે જ શીતકાલને કારણે કેદારનાથ ધામના કપાટ સંપૂર્ણ છ મહિના માટે બંધ કરી દેવામાં આવે છે.  આ દરમિય આન ભક્તગણ બાબા કેદારનાથના દર્શન ઉખીમઠના ઓકારેશ્વર મંદિરમાં કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા પછી બાબા કેદારનાથની પંચમુખી ડોલી ઉખીમઠના ઓંકારેશ્વર મંદિર સુધી ખૂબ જ ધામધૂમ સાથે નીકળે છે. ત્યારબાદ આગામી 6 મહિના સુધી શ્રદ્ધાળુ ઓકારેશ્વર મંદિરમાં શિવજીના દર્શન કરી શકે છે. 


( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 360
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000363696{main}( ).../bootstrap.php:0
20.43602458512Zend_Application->run( ).../bootstrap.php:62
30.43602458512Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378
40.43602458512Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101
50.44042486288Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'd', 'articleSeoStr' => '-123111500017_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/about-hinduism/kedarnath-dham-2023-door-closed-123111500017_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/about-hinduism/kedarnath-dham-2023-door-closed-123111500017_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954
60.44762596504Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308
70.44762599184Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.68122737768Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:49
90.68142737936Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'Kedarnath Dham: શુ આપ જાણો છો કે ભાઈબીજના દિવસે જ કેમ બંધ થાય છે કેદારનાથ ધામના કપાટ ? જાણો હવે ક્યારે થશે બાબા કેદારના દર્શન'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349
100.68152740936Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109
110.68152757576Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888
120.68152760008include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108
130.76492839224View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'Kedarnath Dham: શુ આપ જાણો છો કે ભાઈબીજના દિવસે જ કેમ બંધ થાય છે કેદારનાથ ધામના કપાટ ? જાણો હવે ક્યારે થશે બાબા કેદારના દર્શન'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => '1040100000']; public $CategoryID = [0 => '1040101000']; public $ParentCategoryName = [0 => 'Religion']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2513
140.76502843176Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10
150.76502859816Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888
160.76502860232include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108
170.80033148376View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $ArticleID = '123111500017'; public $Title = 'Kedarnath Dham: શુ આપ જાણો છો કે ભાઈબીજના દિવસે જ કેમ બંધ થાય છે કેદારનાથ ધામના કપાટ ? જાણો હવે ક્યારે થશે બાબા કેદારના દર્શન'; public $LiveContent = TRUE; public $DateTime = 'બુધવાર, 15 નવેમ્બર 2023 (15:48 IST)'; public $DateTimeStr = 1700043480; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = NULL; public $AuthorDescription = NULL; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = FALSE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...]; public $Type = 'RelatedArticles' }; public $CategoryName = 'હિન્દુ'; public $ModificationDateTime = 'બુધવાર, 15 નવેમ્બર 2023 (15:56 IST)'; public $ModificationDateTimeStr = 1700043963; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2023-04/25/thumb/5_4/1682390642-3689.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Type = 'Article'; public $Url = 'https://gujarati.webdunia.com/article/about-hinduism/kedarnath-dham-2023-door-closed-123111500017_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/yrkx2eke'; public $CategoryID = '1040101000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0 }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'Kedarnath Dham: શુ આપ જાણો છો કે ભાઈબીજના દિવસે જ કેમ બંધ થાય છે કેદારનાથ ધામના કપાટ ? જાણો હવે ક્યારે થશે બાબા કેદારના દર્શન'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => '1040100000']; public $CategoryID = [0 => '1040101000']; public $ParentCategoryName = [0 => 'Religion']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60
180.80043152328Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10
190.80043168968Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888
200.80043184328include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108
<

Shri Kedarnath dham doors closed for this Winter season pic.twitter.com/K7c3ArvgAA

— Weatherman Shubham (@shubhamtorres09) November 15, 2023 >
 
ભાઈબીજના દિવસે જ કેમ બંધ થાય છે કેદારનાથ મંદિરના કપાટ 
ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિરના કપાટ ખુલતા અને બંધ થવાની એક ચોક્કસ તારીખ હોય છે. આ તિથિમાં મંદિરના કપાટ ખોલવામાં અને બંધ કરવામાં આવે છે. બાબા કેદારનાથ ધામના કપાટ પણ દર ભાઈબીજ એટલે કે દિવાળીના બે દિવસ પછી બંધ કરવામાં આવે છે. તો આજે અમે તમને બતાવીશુ કે છેવટે મંદિરના દ્વાર આ જ દિવસે કેમ બંધ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ મહાભારત યુદ્ધ પછી પાંડવ પોતાની પત્ની દ્રોપદી સાથે હિમાલય પહોચ્યા જ્યા તેમણે ભગવાન શિવના મંદિરનુ નિર્માણ કર્યુ. ત્યારબાદ તેમને અહી પોતાના પિતરોનુ તર્પણ કર્યુ છે. ત્યારબાદ જ તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. કહેવાય છે કે જે દિવસે પાંડવોએ પોતાના પૂર્વજોનુ તર્પણ કર્યુ હતુ એ ભાઈબીજનો જ દિવસ હતો, તેથી ત્યારથી જ આ દિવસે કેદારનાથના કપાટ બંધ થવા લાગ્યા. 

Edited by - Kalyani Deshmukh 

વધુ જુઓ..

હાઈ બીપીના દર્દીઓએ ન કરવું જોઈએ આ પ્રકારના બ્રેકફાસ્ટનું સેવન, જાણો વિશેષજ્ઞ મુંજબ હેલ્ધી ઓપ્શન

સ્ટ્રીટ સ્ટાઇલ વેજ મોમોઝ

મોનસૂન સ્પેશિયલ ક્રિસ્પી બ્રેડ પકોડા

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર છોકરીઓ માટે સુંદર ડ્રેસ આઈડિયા, બહેનનો લુક બનાવશે એકદમ સ્પેશિયલ

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

વધુ જુઓ..

Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર છોકરીઓ માટે સુંદર ડ્રેસ આઈડિયા, બહેનનો લુક બનાવશે એકદમ સ્પેશિયલ

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

રાંધણ છઠનું મહત્વ: જાણો પરંપરા, માન્યતા અને ટાઢી રસોઈનું રહસ્ય

આગળનો લેખ
Show comments