Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

જયા પાર્વતી વ્રતની પૂજા સામગ્રી

Updated: રવિવાર, 26 જુલાઈ 2026 (11:45 IST)

મુખ્ય પૂજા સામગ્રી:

ગોરમા/જયા પાર્વતી માતાની મૂર્તિ અથવા છબી
શિવજીનું પ્રતીક અથવા મૂર્તિ
જવારા વાવવા માટે માટી અને વાસણ
જવારા માટે ઘઉં અથવા અન્ય ધાન્યના બીજ
ALSO READ: ગૌરી વ્રત માટે છોકરીઓની ખાસ બ્યુટી ટિપ્સ, આ રીતે મેળવો નેચરલ ગ્લો

પૂજા સામગ્રી

 
કંકુ
હળદર
અક્ષત (ચોખા)
અબીલ-ગુલાલ
ચંદન
નાડાછડી/મૌલી
દીવો અને ઘી
અગરબત્તી અને ધૂપ
ALSO READ: Jaya Parvati Vrat recipe- કેરીનો રસ અને મોળી પૂરી

ફૂલ અને શણગાર:

 
તાજા ફૂલ અને હાર
ગજરો
માતાજી માટે ચુંદડી
બંગડી, બિંદી, કાજળ વગેરે શૃંગાર સામગ્રી
 
પ્રસાદ અને નૈવેદ્ય:
 
ફળ
મીઠાઈ
નાળિયેર
પંચામૃત
પાન અને સોપારી
 

અન્ય સામગ્રી:

કાચું દૂધ
પાણીનો કળશ
નાગલાં/પૂજા માટેની પરંપરાગત સામગ્રી (રૂની પૂણીને કંકુ વડે રંગીને બનાવેલાં)
વ્રત દરમિયાન ઉપયોગમાં લેવાતી સાત્વિક સામગ્રી
 
જયા પાર્વતી વ્રતમાં ગોરમા માતા અને ભગવાન શિવની પૂજા સાથે જવારા વાવવાની પરંપરા પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વધુ જુઓ..

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

Ganesh Chaturthi 2026: બાપ્પાને અર્પણ કરો વિવિધ પ્રકારના મોદક, જાણો રેસિપી

Vrat Special Recipe- ઉપવાસના નાળિયેર અને ડ્રાયફ્રૂટ લાડુ

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

આ લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે ચિયા સીડ્સ, જાણી લો અને થઈ જાવ સાવધાન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 12 સપ્ટેમ્બર , 20226

કુશાગ્રહણી અમાવાસ્યા પર કરો આ 7 ઉપાય, આર્થિક અને કરિયરમાં મળશે ઉન્નતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 સપ્ટેમ્બર 2026

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

આગળનો લેખ
Show comments