Dharma Sangrah
✕

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

Updated: રવિવાર, 26 જુલાઈ 2026 (11:21 IST)
ગૌરી વ્રત (મોળાકત) ની પૂજા માટે જવારા વાવવાની માટી, સાત પ્રકારના ધાન્ય અને શિવ-પાર્વતીની મૂર્તિ કે ફોટો મુખ્ય સામગ્રી છે

મુખ્ય પૂજા સામગ્રી: માતા ગૌરી (ગોરમા) ની મૂર્તિ અથવા છબી, શિવજીનું પ્રતીક
ફૂલ અને હાર: 16 પ્રકારના ફૂલ, તાજા ગુલાબ અથવા મોગરાના ફૂલ અને ગજરા
પ્રસાદ અને ફળ: પંચામૃત, 16 પ્રકારના ફળો અને મીઠાઈ

ALSO READ: ગૌરી વ્રત સ્પેશિયલ મેહેંદી: સુંદર ડિઝાઇનથી શણગારો હાથ
પૂજન સામગ્રી: કંકુ, અબીલ, ગુલાલ, ચંદન, ચોખા (અક્ષત), નાડાછડી, હળદર
અન્ય સામગ્રી: ઘીનો દીવો, અગરબત્તી, કાચું દૂધ, પાન, સોપારી

શણગાર: માતાજી માટે ચુંદડી, 16 શ્રૃંગારની વસ્તુઓ (બંગડી, બિંદી, કાજળ વગેરે)
નાગલાં: રૂની પૂણીને કંકુ વડે રંગીને બનાવેલાં નાગલાં (ગોરમાની સાથે મૂકવામાં આવે) 
ALSO READ: Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

વધુ જુઓ..

વારે ઘડીએ માથાનો દુઃખાવો થવો એ કઈ બિમારીના સંકેત હોઈ શકે ? જાણો ક્યારે જશો ડોક્ટર પાસે

દિવાળીની ખાસ રેસીપી મઠીયા બનાવવાની રેસીપી

Mohanthal recipe- મોહનથાળની રેસિપી

આ દિવાળી પર તમારા પાલતુ પ્રાણીઓનું ધ્યાન રાખો જેથી તેઓ ફટાકડાના અવાજથી પરેશાન ન થાય.

પ્રેગ્નેંસી પછી કેમ વધી જાય છે મહિલાઓનુ વજન ? જાણો શુ કહે છે ડોક્ટર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3, નવેમ્બર 2026

શુભ ખરીદી - ધનતેરસ પર જરૂર ખરીદો આ 5 વસ્તુઓ, ઘરમાં હંમેશા વાસ કરશે માં લક્ષ્મી

Diwali Vastu Tips: દિવાળી પહેલા ઘરમાં આ 4 સ્થાન પર લગાવો અરીસો, રાતોરાત ખુલી જશે નસીબના દરવાજા

Dhanteras 2026 Wishes: ધનતેરસના શુભ પ્રસંગ પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ધનતેરસની શુભેચ્છા મેસેજ અને ક્વોટ્સ

Happy Rama Ekadashi 2026 Wishes: રમા એકાદશીના પાવન અવસર પર આ મેસેજીસ દ્વારા મોકલો તમારા મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા

આગળનો લેખ
Show comments