રાંધણ છઠ સ્પેશલ - સ્વાદિષ્ટ મેથીના થેપલા
સામગ્રી ભેગી કરો: 2 કપ ઘઉંનો લોટ, 1 કપ ઝીણી સમારેલી મેથી, આદુ-મરચાંની પેસ્ટ અને દહીં લો.